Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શાનદાર ડીલ્સનો લાભ હવે વધુ સમય સુધીઃ Amazon.in પર પર્ફેક્ટ ફેન એક્સપીરિયન્સ માટે જરૂરી તમામ વસ્તુઓની સાથે મેગા ફૂટબોલ ફેસ્ટ સ્ટોરનો શુભારંભ

  • નાઇકી, એડિડાસ, પુમા, સેમસંગ, બોટ, નિવિયા, નિન્જા અને હૂપ સહિતની અગ્રણી બ્રાન્ડ્સની ખરીદી કરો. આ તમામ બ્રાન્ડ્સ 19 જુલાઈ, 2026 સુધી inના મેગા ફૂટબોલ ફેસ્ટ સ્ટોર પર ઉપલબ્ધ છે.
  • ફૂટબોલ ગીયર, ટીમ જર્સી, ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ, સ્માર્ટ ટીવી, પ્રોજેક્ટર્સ, સ્ટ્રીમિંગ ડિવાઇસિઝ અને મેચ-ડે માટે જરૂરી વસ્તુઓના વિકલ્પોની શ્રેણી એક જ સ્થળેથી મેળવો.
  • ગ્રાહકો પસંદગીના ટોચના ફૂટબોલ ગીયરના વિકલ્પો પર એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરીને રૂ. 199ની લઘુતમ ખરીદી પર રૂ. 100 સુધીની વધારાની 12%ની છૂટનો લાભ મેળવી શકે છે.

બેંગલુરુ | ૧૩મી જુલાઈ ૨૦૨૬ | ફૂટબોલનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે Amazon.inનો મેગા ફૂટબોલ ફેસ્ટ ચાહકો માટે આ અનુભવને યાદગાર બનાવવા માટે જરૂરી તમામ વસ્તુઓ એક જ સ્થળે લઈને આવ્યો છે. મેચ માટે તૈયાર ફૂટબોલ, અધિકૃત ટીમ જર્સી, સ્માર્ટ ટીવી, પ્રોજેક્ટર્સ, સ્ટ્રીમિંગ ડિવાઇસિઝ, ફિટનેસ વેરેબલ્સ અને મેચ-ડે માટે જરૂરી વસ્તુઓથી લઈને નાઇકી, એડિડાસ, પુમા, સેમસંગ, બોટ, નિવિયા, નિન્જા અને હૂપ સહિતની અગ્રણી બ્રાન્ડ્સના અનેક વિકલ્પો Amazon.inના મેગા ફૂટબોલ ફેસ્ટ સ્ટોર પર ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકો મેદાન પર અને મેદાનની બહાર બંને જગ્યાએ સંપૂર્ણ તૈયારી સાથે જોડાઈ શકે છે. તમે કિક-ઑફ પહેલાં તમારી કુશળતાને વધુ ધારદાર બનાવવા માંગતા હો કે પછી ઘરે જ સ્ટેડિયમ જેવું વાતાવરણ ઊભું કરવા ઇચ્છતા હો, આ સ્ટોરફ્રન્ટમાં પ્રોફેશનલ ખેલાડીની જેમ પ્રેક્ટિસ કરવા અને મિત્રો તથા પરિવાર સાથે તમારી મનપસંદ ટીમને ચીયર કરવા માટે જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. તમામ જરૂરી વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોવાથી ચાહકો આ ટુર્નામેન્ટની સિઝનમાં આ સુંદર રમતનો રોમાંચ પોતાના ઘરે માણી શકે છે. 

મેદાન પર અને મેદાનની બહાર પણ ફૂટબોલ માટે જરૂરી તમામ વસ્તુઓ સાથે રહો સંપૂર્ણ તૈયાર

અધિકૃત સ્ટાઇલના ફૂટબોલ અને ટ્રેનિંગ ઇક્વિપમેન્ટથી લઈને જર્સી અને સુરક્ષા માટેના ગીયર સુધી, તમારી રમતને સુધારવા માટે જરૂરી તમામ વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે.

મેચના દિવસે સ્ટેડિયમ જેવો રોમાંચ હવે ઘરે જ માણો

  • સ્માર્ટ ટીવીઃ સેમસંગ 55-ઇંચ વિઝન એઆઈ મિનિ એલઇડી 4કે સ્માર્ટ ટીવી (રૂ. 46,990) સાથે દરેક ગોલનો રોમાંચ અદભુત સ્પષ્ટતા સાથે માણો. તેમાં વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ અને ઇમર્સિવ એન્ટરટેઇનમેન્ટનો અનુભવ મળે છે.
  • પ્રોજેક્ટર્સઃ બોટ સિનેહેડ એમ1 સ્માર્ટ પ્રોજેક્ટર (રૂ. 10,990) સાથે તમારા ઘરની કોઈપણ દિવાલને તમારા પોતાના ફૂટબોલ એરેનામાં ફેરવો. તેમાં નેટિવ 1080પી રિઝોલ્યુશન, બિલ્ટ-ઇન વાઈ-ફાઈ અને બ્લૂટૂથ તેમજ ઑટો ફોકસ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
  • સ્ટ્રીમિંગ ડિવાઇસિઝઃ એમેઝોન ફાયર ટીવી સ્ટિક એચડી (રૂ. 4,999) સાથે કોઈપણ ટીવીને સ્માર્ટ એન્ટરટેઇનમેન્ટ હબમાં ફેરવો. તેમાં 1,500થી વધુ એપ અને એલેક્સા વૉઇસ રીમોટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

મેચના દિવસ માટે જરૂરી તમામ વસ્તુઓની સાથે દરેક ગોલની ઉજવણી કરો

મેગા ફૂટબોલ ફેસ્ટ 19 જુલાઈ, 2026 સુધી Amazon.in પર લાઇવ છે. 

એમેઝોન પ્રાઇમ વિશે

ભારતમાં એમેઝોન પ્રાઇમ એક જ મેમ્બરશિપમાં બચત, સુવિધા અને મનોરંજનનો અનુભવ પૂરો પાડે છે. વર્ષ 2025માં પ્રાઇમ મેમ્બર્સે ફક્ત ઝડપી અને ફ્રી ડીલિવરીના લાભથી જ વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપની કિંમત કરતાં સરેરાશ બમણીથી વધુ બચત કરી હતી. મેમ્બર્સને પ્રાઇમ ડે અને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ જેવી શોપિંગ ઇવેન્ટ્સ દરમિયાન ખાસ ડીલ્સ અને એક્સક્લુસિવ ઍક્સેસ, પ્રાઇમ વીડિયો પર એવોર્ડ-વિજેતા મનોરંજન, એમેઝોન મ્યુઝિક પર લાખો ગીતો અને લોકપ્રિય પોડકાસ્ટ્સનું અમર્યાદિત એડ-ફ્રી ઍક્સેસ, પ્રાઇમ ગેમિંગ સાથે ફ્રી ગેમ્સ તેમજ ઈ-બૂક્સ અને મેગેઝિન્સનું ઍક્સેસ મળે છે. પ્રાઇમ મેમ્બર્સને એમેઝોન પર એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5% કૅશબૅક પણ મળે છે તેમજ એમેઝોન પેના સેંકડો પાર્ટનર મર્ચન્ટ્સ પાસેથી ખરીદી કરવા પર અમર્યાદિત 2% રિવૉર્ડ પોઇન્ટ્સ મળે છે. રૂ. 399થી શરૂ થતાં વિવિધ મેમ્બરશિપ પ્લાન્સ સાથે પ્રાઇમને સમગ્ર ભારતના મેટ્રો શહેરોથી લઇને નાના શહેરો સુધી ગ્રાહકોને ઝડપ, મૂલ્ય અને સુવિધા પૂરી પાડવા માટે ડીઝાઇન કરવામાં આવ્યું છે. 

એમેઝોન પેનો ઉપયોગ કરીને મહત્તમ બચત કરો

ગ્રાહકો એમેઝોન પેનો ઉપયોગ કરીને ચૂકવણી અને રિવૉર્ડ સંબંધિત લાભની વ્યાપક રેન્જ દ્વારા વધુ સ્માર્ટ રીતે ખરીદી કરી વધુ બચત કરી શકે છે. તેમાં એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ પર પ્રાઇમ મેમ્બર્સ માટે અમર્યાદિત 5% અને નૉન-પ્રાઇમ મેમ્બર્સ માટે 3% કૅશબૅક ઉપરાંત રૂ. 2,500 સુધીના વેલકમ રિવૉર્ડ્સનો પણ સમાવેશ થાય છે. પાત્રતા ધરાવતા ગ્રાહકો એમેઝોન પે લેટર દ્વારા રૂ. 60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટનો લાભ પણ મેળવી શકે છે, એક્સક્લુસિવ શૉપિંગ રિવૉર્ડ્સનો આનંદ માણી શકે છે અને મોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન તથા એપ્લાયન્સિસની ખરીદી માટે રૂ. 99/દિવસના ઇએમઆઈ સ્ટોર દ્વારા પરવડે તેવી કિંમતે ખરીદી કરી શકે છે. રિવોર્ડ્સ ગોલ્ડ સાથે ગ્રાહકો ત્રણ મહિનામાં ચૂકવણી પૂરી કરીને 15થી વધુ બ્રાન્ડ્સ અને કેટેગરીઝમાં નિશ્ચિત 5% કૅશબૅક મેળવી શકે છે. આ ઉપરાંત વધારાના કૅશબૅક અને રિવોર્ડ્સ ગોલ્ડના લાભો પણ મેળવી શકે છે, જેમાં રૂ. 799થી વધુના ઑર્ડર પર પ્રાઇમ મેમ્બર્સ માટે 5%ની છૂટ અને રૂ. 499થી વધુના ઑર્ડર પર તમામ ગ્રાહકો માટે 10% કૅશબૅકનો સમાવેશ થાય છે, જે સમગ્ર દેશના લાખો ગ્રાહકો માટે ખરીદીને વધુ લાભદાયી બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન ઇન્ડિયાએ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને તહેવારની આવશ્યક ચીજવસ્તુઓના વેચાણમાટે ગણેશ ચતુર્થીનો ખાસ સ્ટોર લૉન્ચ કર્યો

viratgujarat

વિજય ડેરીએ SGCCI ફૂડ એન્ડ બેવરેજ પ્રદર્શન 2026 માં શુદ્ધતા અને નવીનતાનું પ્રદર્શન કર્યું; B2B અને B2C ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

viratgujarat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સઝોક્સને હરાવી જયપુર પેટ્રિઓટ્સની 8-7થી રોમાંચક જીતમાં શ્રીજા અકુલા ઝળકી

viratgujarat

Leave a Comment