Virat Gujarat
Uncategorized

વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 579નું સુરક્ષિત ઉતરાણ

“૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ વિશાખાપટ્ટનમથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 579 ના લેન્ડિંગના થોડા સમય પહેલા એક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સાવચેતીના પગલા રૂપે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) મુજબ, પાઈલટોએ પ્રાયોરિટી લેન્ડિંગ (અગ્રતાના આધારે ઉતરાણ) માટે વિનંતી કરી હતી.

ત્યારબાદ વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરી ચૂક્યું છે. આ ઘટના અંગે તમામ સંબંધિત સત્તાવાળાઓને તત્કાલ જાણ કરવામાં આવી હતી અને હાલમાં વિમાન જરૂરી તપાસ અને જાળવણી (મેઈન્ટેનન્સ) હેઠળ છે.

ઈન્ડિગો માટે અમારા ગ્રાહકો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” – ઈન્ડિગો પ્રવક્તા

Related posts

એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોર ખાતે ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન – ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ

viratgujarat

તડકો દ્વારા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન – ભારતીય હસ્તકલા અને વારસાની ઉજવણી

viratgujarat

ચાર રાજ્યોમાં નવી શાખાઓ સાથે પીએનબી મેટલાઈફ પહોંચ વિસ્તારે છે

viratgujarat

Leave a Comment