અદાણી એનર્જી સોલ્યુશન્સ વિશ્વની ટોચની ESG-સ્કોર ધારક ઉપયોગીતા કંપની બની.
અમદાવાદ, 0૧ સપ્ટેમ્બર ૨૦૨૬: S&P ગ્લોબલના ‘મીડિયા એન્ડ સ્ટેકહોલ્ડર એનાલિસિસ’ (MMSAના તાજેતરમાં થયેલા રિવ્યુ બાદ ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી એનર્જી...
