દીપા જ્વેલર્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 168 થી રૂ. 177 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ
અમદાવાદ, ઓગસ્ટ 29, 2026: દીપા જ્વેલર્સ લિમિટેડ (“કંપની”) એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2 ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 168/- થી રૂ. 177/- ની પ્રાઇસ બેન્ડ...
