ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી
ઈન્ડિયા-AI (IndiaAI) મિશન હેઠળ ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. ‘IndiaAI FutureSkills’ સ્તંભ હેઠળની આ લેબ્સ AI, ડેટા એનોટેશન (Data Annotation), ડેટા ક્યુરેશન...
