અદાણી એનર્જી સોલ્યુશન્સ ભારતની સૌથી મોટી સ્માર્ટ મીટર કંપનીમાંની એક ઇન્ટેલી સ્માર્ટ હસ્તગત કરશે
ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની અને ભારતની અગ્રણી ઊર્જા ઉપાયો પુરા પાડતી કંપનીમાંની એકઅદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એનેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ(NIIF) અને એનર્જી એફિશિયન્સી...
