બિહારી લાલ એન્જિનિયરિંગ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 12 ઓગસ્ટ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 271 થી રૂ. 285 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ
બિહારી લાલ એન્જિનિયરિંગ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10 મૂળ કિમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 271/- થી રૂ. 285/- ની પ્રાઈસ...
