શ્રી સુનિલ ભારતી મિત્તલ, ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને અધ્યક્ષ, તેમના સ્થાયી નેતૃત્વ, ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આપતાં તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે CII પ્રેસિડેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા
“સીઆઈઆઈ દ્વારા ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત થવું મારા માટે અત્યંત ગૌરવ અને સન્માનની બાબત છે। આ સન્માન એવી પ્રતિષ્ઠિત સંસ્થાથી પ્રાપ્ત થયું છે, જેણે ભારતની આર્થિક...
