ભારત કોકિંગ કોલ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 21 થી રૂ. 23 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ
• રૂ. 10 ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 21 થી રૂ. 23 ની પ્રાઇસ બેન્ડ છે ("ઇક્વિટી શેર"). • બોલી/ઓફર ખુલવાની તારીખ,...
