એક્સપિરિયન્સ-લેડ (અનુભવ-આધારિત) લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપવા માટે વીઝાએ શાહરૂખ ખાન સાથે ભાગીદારી કરી
ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક અગ્રેસર વીઝા (NYSE:V) એ આજે ભારતમાં તેની નવી ઝુંબેશ ‘ઇન્ફિનાઇટલી મોર’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર...
