જીએલએસની શતાબ્દી ઉજવણીમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ અંતર્ગત વૃક્ષારોપણ
ગુજરાત લો સોસાયટી (જીએલએસ)ની શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી દ્વારા એલિસબ્રિજ સ્થિત કેમ્પસમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દી ઉજવણીના...
