મલેશિયા એરલાઇન્સના વૈશ્વિક " ટાઈમ ફોર ન્યૂ ચેપ્ટર્સ " અભિયાન સાથે શક્યતાઓનું નવું વર્ષ શરૂ થયું
મલેશિયા એરલાઇન્સ પ્રવાસીઓને ટાઈમ ફોર ન્યૂ ચેપ્ટર્સ અપનાવવા આમંત્રણ આપે છે, જે નવી શરૂઆત અને ત્યારબાદની મુસાફરીથી પ્રેરિત ઝુંબેશ છે. ૨૦૨૬ ની શરૂઆત સાથે, એરલાઇન...
