સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ (AIE) વચ્ચે MoU, સંશોધન અને વૈશ્વિક શૈક્ષણિક તકોને મળશે પ્રોત્સાહન
શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને ઉદ્યોગલક્ષી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી (SSIU), ગાંધીનગર દ્વારા ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ (AIE)...
