એપ્રીલિયા ઈન્ડિયાએ રજૂ કર્યું નવું ‘Tuono 457 સ્પેશિયલ એડિશન’ – પ્રીમિયમ સ્ટ્રીટ રાઈડિંગનો નવો અવતાર
એપ્રીલિયા ઈન્ડિયાએ મોટરસાઈકલ પ્રેમીઓ માટે ‘વર્લ્ડ મોટરસાઈકલ ડે’ નિમિત્તે પોતાની શક્તિશાળી બાઈકTuono 457 નું નવું સ્પેશિયલ એડિશન (2026 Special Edition)ભારતીય બજારમાં લોન્ચ કરવાની જાહેરાત કરી...
