અમદાવાદમાં ન્યૂ રેસ્ટોરન્ટ ‘યુનિયન’નો પારંભ – યુનિયનમાં પ્લાન્ટ બેઝ્ડ, મોડર્ન અને કૉન્શ્યસ સ્વાદનો અનુભવ મળશે
અમદાવાદ ૨૬ જૂન ૨૦૨૫: અમદાવાદમાં સ્વાદ રસિકો માટે આધુનિક રેસ્ટોરન્ટ ‘યુનિયન’નો શુભારંભ થયો છે. બોમ્બેના પ્રખ્યાત શેફ અને રેસ્ટોરન્ટ માલિક વિરાફ પટેલ અને પ્રકૃતિ લામાએ શહેરમાં...
