Virat Gujarat

Month : June 2025

આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વેલેન્સિયા ઇન્ડિયા IPO: રોકાણકારો માટે એક શાનદાર તક, GMP ₹40 સુધી પહોંચ્યું!

viratgujarat
નવો વર્ષ 2025 SME સેક્ટર માટે ખુબ જ આશાજનક સાબિત થઇ રહ્યો છે – અને એમાં ખાસ ઉલ્લેખ કરવો પડે એવા IPOનું નામ છે: વેલેન્સિયા...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શરૂઆત

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૨૪ જૂન ૨૦૨૫: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

viratgujarat
અમરેલી ૨૩ જૂન ૨૦૨૫: ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક...
આઈપીઓગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પુષ્પા જ્વેલર્સ લિમિટેડનો IPO 30 જૂન, 2025 ના રોજ ખૂલશે

viratgujarat
કુલ ઇશ્યૂ સાઇઝ – રૂ.10 પ્રતિ શેરના 67,11,000 ઇક્વિટી શેર ફ્રેશ ઇશ્યૂ – 53,70,000 સુધીના ઇક્વિટી શેર ઓફર ફોર સેલ – 13,41,000 સુધીના ઇક્વિટી શેર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

“સ્કાયલાઇન સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2025” માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનની શાનદાર ઉજવણી

viratgujarat
અમદાવાદ ૨૩ જૂન ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન, ગુજરાતની સૌથી મોટી અને ભારતની ચોથી સૌથી મોટી રોટરી ક્લબ, ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે તેના પ્રતિષ્ઠિત...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે લોન્ચ કર્યું એસ પ્રો: ભારતનો સૌથી સસ્તો 4-વ્હીલ મીની-ટ્રક, ₹ 3.99 લાખથી શરૂ

viratgujarat
ભારતના ઉદ્યોગસાહસિકોની આગામી પેઢીને સશક્ત બનાવવા માટે કાર્ગો મોબિલિટીમાં નવા યુગનો પ્રારંભ ગુજરાત ૨૩ જૂન ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હર્બલાઇફ ઇન્ડિયાએ વ્રિતીલાઇફ આયુર્વેદિક સ્કીન કેર રેન્જ માટે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ઘોષણા કરી

viratgujarat
રાષ્ટ્રીય ૨૩ જૂન ૨૦૨૫: કોમ્યુનિટી અને પ્લેટફોર્મ કંપની હર્બલાઇફ ઇન્ડિયાએ ભારતના અગ્રણી સ્પોર્ટ્સ આઇકોન્સ ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બાત્રા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ખેલોમોર ભારતની સૌથી મોટી પિકલબોલ કલબ અમદાવાદની બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે જોડાય છે

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૩મી જૂન ૨૦૨૫: રમતગમતને વધુ સુલભ અને સમુદાય-સંચાલિત બનાવવાના પોતાના મિશનને આગળ વધારવા માટે એક મોટું પગલું ભરતા ભારતના અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ,...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

viratgujarat
ગુજરાત, અમદાવાદ ૨૨ જૂન ૨૦૨૫: અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક “મામેરા” શોભાયાત્રાનું આયોજન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારો ને ૫૧ લાખ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી

viratgujarat
વારાણસી ૨૨ જૂન ૨૦૨૫: વારાણસી ખાતે આયોજિત નવદિવસીય ‘માનસ સિંદૂર’ રામકથાના અંતિમ દિવસે પ્રસિદ્ધ અધ્યાત્મિક ગુરૂ અને રામકથા વાચક પૂજ્ય મોરારી બાપૂએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં...