Virat Gujarat

Month : January 2026

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન એટલે દિવ્યપુરુષ, દેવપુરુષ નહીં.

viratgujarat
અનેક દિવ્ય ચેતનાઓથી ભરેલું નભ મંડળ જે આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે. શાશ્વત સનાતન છે,સનાતન શાશ્વત છે. પરાપૂર્વથી જે અચળ છે એ સનાતન...
બિઝનેસ

શેડોફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 124ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 39 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 856.02 કરોડ એકત્ર કર્યાં

viratgujarat
પ્રતિ ઇક્વિટી શેર રૂ. 118થી રૂ. 124નો પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કરાયો છે  બીડ / ઓફર મંગળવાર, 20 જાન્યુઆરી, 2026ના રોજ ખૂલી છે અને ગુરૂવાર,...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

DPS-બોપલનું ગૌરવ: ધોરણ-5ની વિદ્યાર્થીની U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

viratgujarat
અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)-બોપલની ધોરણ-5 ની વિદ્યાર્થીની આશ્વી સિંહે 'સ્ટેટ ખેલ મહાકુંભ'માં U-11 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણી GSC બેંક, નારણપુરા (અમદાવાદ ગ્રામીણ)...
બિઝનેસ

ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે રોકાણકારોમાં જાગૃતિ ફેલાવવા માટે “ચેન્જ ધ સોચ – કન્યાકુમારી ટુ કાશ્મીર ડ્રાઇવ” નામનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું

viratgujarat
 ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સાતવલેકર કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4,000 કિમીથી વધુની ડ્રાઇવ પર નીકળશે, વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને મળશે અને નાણાંકીય સાક્ષરતા તથા સમાવેશને...
બિઝનેસ

શેડૉફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 20 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે

viratgujarat
 પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 118થી રૂ. 124 નક્કી કરવામાં આવ્યો છે  ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ (પ્રતિ શેર રૂ. 10)ના...
Uncategorizedબિઝનેસ

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું

viratgujarat
અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કૂળ,ધર્મ અને સત્ય-આ સનાતન સપ્તક છે.

viratgujarat
પ્રભાવ ક્ષણભંગુર હોય છે. પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન હોય છે. ભારત...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચઃ સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે

viratgujarat
અઝૂરાસિરીઝરજૂ — ILMCV સેગમેન્ટમાટેશ્રેષ્ઠતાનોનવોઆવિષ્કાર ટાટા Trucks.ev લોન્ચ કરાઇ —I-MOEV આર્કિટેક્ચર – ઇન્ટેલિજન્ટ મોડ્યૂલર ઇલેક્ટ્રિક વ્હિકલ આર્કિચેક્ચર આધારિત ભારતની સૌથી બહોળી ઇલેક્ટ્રિક ટ્રક રેન્જ  વિશ્વ રક્ષાની...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ઇન્ડિયાનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 લઈને આવ્યો છે કરિયાણા, બેબી કેર, પૅટ્સ માટેના પુરવઠા, દૈનિક સ્ટેપલ્સ અને અન્ય રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ

viratgujarat
પ્રાઇમ મેમ્બરો માટે દરરોજ વધારાની બચત વસંત પંચમીનીઉજવણીની સાથે લાંબો વિકએન્ડ નજીક આવી રહ્યો છે, ગ્રાહકો મુસાફરી માટે અનુકૂળ ફૂડ પેક, રેડી-ટુ-ઇટ સ્વાદિષ્ટ વિકલ્પો, બાળકો,...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડનો આઇપીઓ 22 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે

viratgujarat
કુલ ઇશ્યૂ કદ – ₹10 ના 60,00,000 ઇક્વિટી શેર સુધી દરેક આઇપીઓનુંકદ – ₹42.00 કરોડ (ઉચ્ચ કિંમત બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹67 – ₹70...