Virat Gujarat

Month : April 2026

એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોગ્નિઝન્ટે ટેક્નોવર્સ હેકાથોન 2026 લોન્ચ કર્યું

viratgujarat
હેકાથોન રાષ્ટ્રીય સ્તરે આયોજિત થશે અને સમગ્ર ભારતમાં 400થી વધુ કોલેજોમાંથી 20,000થી વધુ ભાગલેદારોને આકર્ષશે. બેંગલુરુ ૧૪મી એપ્રિલ ૨૦૨૬ — કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH) એ આજે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે પોતાનો સ્પેશલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) ‘WSIF’ લોન્ચ કર્યો

viratgujarat
NFO 15 એપ્રિલ 2026ના રોજ ખુલશે અને 29 એપ્રિલ 2026ના રોજ બંધ થશે મુંબઈ | ૧૪મી એપ્રિલ ૨૦૨૬ — પેન્ટોમેથ ગ્રુપનો ભાગ દ વેલ્થ કંપની...
બિઝનેસ

Ai+ સ્માર્ટફોને કસ્ટમાઇઝેબલ ટેકનોલોજી સાથે નોવા સિરીઝ લોન્ચ કરી, ટેબ્લેટ અને વેરેબલ્સમાં વિસ્તરણ કર્યું

viratgujarat
નોવા 2, નોવા 2 અલ્ટ્રા અને નોવા ફ્લિપ Ai+ સ્માર્ટફોનના સ્માર્ટફોન બ્રાન્ડથી સંપૂર્ણ કનેક્ટેડ ઇકોસિસ્ટમ પ્લેયર સુધીના સૌથી આક્રમક વિસ્તરણને રજૂ કરે છે. Ai+ સ્માર્ટફોને...
બિઝનેસ

બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ ભાગીદારી થકી ફીચર ફોન માટે ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ લોન્ચ કરી, ભારતમાં ડિજિટલ સમાવેશને વેગ મળશે

viratgujarat
મુંબઈ, 13 એપ્રિલ 2026: બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ આજે ‘બોબ વર્લ્ડ લાઇટ’ લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે, જિયોફોન પ્રાઇમા 4G ડિવાઇસ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવેલી પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિંગ એપ છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવા અને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટ્સ સુલભ બનાવવાના વિઝનને અનુરૂપ આ ક્ષેત્રની પ્રથમ પહેલ દેશભરના કરોડો લોકો સુધી અડચણ વગરની અને વ્યાપક ડિજિટલ બેંકિંગ સેવાઓ પહોંચાડશે. આ એપ બેંક ઓફ બરોડાના વર્તમાન ગ્રાહકો તેમજ અન્ય કોઈપણ બેંકના ગ્રાહકો માટે એક સરળ અને અનુકૂળ જાતે ઉપયોગમાં લઈ શકે તેવી પ્રક્રિયા થકી ઉપલબ્ધ થશે. સ્માર્ટફોન પર જ ચાલતી પરંપરાગત મોબાઈલ બેંકિંગ એપ્સથી વિપરીત, બોબ વર્લ્ડ લાઇટ એપ સસ્તા ફીચર ફોન પર રોજિંદી બેંકિંગ સેવાઓની સંપૂર્ણ સુવિધા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે, જેનાથી અર્ધ-શહેરી અને ગ્રામીણ ભારતમાં તેની પહોંચનો વિસ્તાર થશે. આ એપ હળવા અને ઓછા બેન્ડવિડ્થવાળા માળખા પર આધારિત છે, જે કીપેડ નેવિગેશન અને સુરક્ષિત એક્સેસની સુવિધા આપે છે, જેનાથી ડિજિટલ બેંકિંગ સરળ, અવરોધરહિત અને સુલભ બને છે. બોબ વર્લ્ડ લાઇટ મોબાઈલ બેંકિંગ એપ હાલમાં યુપીઆઇ આધારિત સ્કેન એન્ડ પે તથા પૈસા મોકલવા, બિલ પેમેન્ટ અને રિચાર્જ તેમજ પ્રોફાઇલ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ આપે છે, જેમાં આગામી સમયમાં વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે. આ ભાગીદારી હેઠળ આ એપ જિયોફોન પ્રાઇમા 4G ડિવાઇસિસમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી આવશે અને હોમ સ્ક્રીન પરથી સીધી જ એક્સેસ કરી શકાશે. હાલના જિયોફોન પ્રાઇમા 4G વપરાશકર્તાઓ જિયોસ્ટોર પરથી ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ મેળવી શકે છે. આ ભાગીદારી વિશે વાત કરતા, બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડૉ. દેબદત્ત ચંદે જણાવ્યું હતું કે, “બેંક ઓફ બરોડામાં ડિજિટલ સમાવેશીકરણને વેગ આપવો એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહી છે. હાલમાં બોબ વર્લ્ડ મોબાઈલ બેંકિંગ રિટેલ ગ્રાહકોને સેવા આપે છે અને બોબ વર્લ્ડ બિઝનેસ મર્ચન્ટ્સ, એસ.એમ.ઇ. અને કોર્પોરેટ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. બોબ વર્લ્ડ લાઇટ લોન્ચ કરવા માટે જિયો સાથેની અમારી ભાગીદારી એ સ્માર્ટફોન ઇકોસિસ્ટમની બહાર ડિજિટલ બેંકિંગનો વિસ્તાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં ફીચર ફોન વપરાશકર્તાઓના વિશાળ અને વધતા જતા આધાર સાથે આ પહેલ ડિજિટલ ભેદભાવને ઘટાડવામાં મદદ કરવાની સાથે સરળ, સુરક્ષિત અને ગમે ત્યારે બેંકિંગની સુવિધા સક્ષમ બનાવે છે. આ પહેલ અમને વિશાળ ગ્રાહક આધાર સાથે જોડાવાની તકો પણ પૂરી પાડે છે, જે સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.” આ ભાગીદારી અંગે બોલતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના પ્રેસિડેન્ટ ડૉ. (માનદ) સુનીલ દત્તે જણાવ્યું હતું કે, “જિયોમાં અમારું ધ્યાન હંમેશા દરેક ભારતીય સુધી ડિજિટલ સેવાઓની પહોંચ વિસ્તારવા પર રહ્યું છે, જેમાં વ્યાપક સ્તર અને પરવડે તેવી કિંમત કેન્દ્રસ્થાને છે. જિયોફોને આ વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેણે ભારતભરના લાખો વપરાશકર્તાઓના હાથમાં સસ્તા ઉપકરણો અને ડિજિટલ સેવાઓ પહોંચાડી છે, સાથે જ તે ડિજિટલ લોકશાહીકરણ અને સમાવેશીકરણ માટે એક શક્તિશાળી સાધન તરીકે પણ કામ કરી રહ્યું છે. આજે બેંક ઓફ બરોડા સાથેની અમારી ભાગીદારી આ સફરના આગામી તબક્કાને આલેખે છે, જે લાખો વપરાશકર્તાઓ માટે વ્યાપક સ્તરે મુશ્કેલી વગરની ડિજિટલ બેંકિંગ સેવાઓને સક્ષમ બનાવે છે. અમે દેશભરના જિયોફોન વપરાશકર્તાઓ માટે તેમની જરૂરિયાતો મુજબ તૈયાર કરાયેલી સુરક્ષિત અને અવરોધરહિત...
બિઝનેસ

GCCI દ્વારા ‘GATE 2026’ ની જાહેરાત: ‘વિઝન ૨૦૪૭’ ના લક્ષ્યાંકો સાથે ગુજરાતના વ્યાપારી લેન્ડસ્કેપનું વૈશ્વિકીકરણ

viratgujarat
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અત્યંત ઉત્સાહ સાથે તેની પ્રતિષ્ઠિત વાર્ષિક ટ્રેડ એક્સ્પો — GATE 2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) ની જાહેરાત કરે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

viratgujarat
જે શાત છે,અનન્યમતિ છે,મધુર સ્વભાવ છે-એ વિષ્ણુ છે. શાંતિની કસોટી,કોઈ આપને ખલેલ પહોંચાડી રહ્યાનું ભાન હોય ત્યારે થાય છે. આ મને અશાંત કરે છે એવું...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે

viratgujarat
અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બિસ્લેરી ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં રિસાયકલ પ્લાસ્ટિકની બેન્ચો મૂકવામાં આવી

viratgujarat
ગુજરાત | ૧૩ એપ્રિલ ૨૦૨૬ — બિસ્લેરી ઇન્ટરનેશનલ દ્વારા તેની મુખ્ય સસ્ટેનેબિલિટી પહેલ ‘બોટલ્સ ફોર ચેન્જ’ હેઠળ દ્વારકાધીશ મંદિર (ગુજરાત) પરિસરમાં રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલી 10...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બર્જર પેઈન્ટ્સ દ્વારા ‘ગરમી ગોન, ઠંડક ઓન’ હોમ કૂલિંગ સોલ્યુશન્સ રેન્જ સાથે ભારતની હીટ ચેલેન્જને પ્રતિસાદ

viratgujarat
રાષ્ટ્રીય | ૧૩મી એપ્રિલ ૨૦૨૬ — ગરમીમાં વર્ષ દર વર્ષ વધારો થઈ રહ્યો છે ત્યારે કૂલ રહેવું તે હવે ફક્ત કમ્ફર્ટ નહીં પરંતુ ભારતના લાખ્ખો...
ગુજરાતબિઝનેસબેંકિંગ અને ફાઇનાન્સરાષ્ટ્રીયહેડલાઇન

લણણી પશ્ચાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉચ્ચ વૃદ્ધિના તબક્કામાં પહોંચ્યું હોઈ કોટક મહિંદ્રા બેંક ગુજરાતની કોલ્ડ- ચેઈન ગતિને ટેકો આપે છે

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૩મી એપ્રિલ ૨૦૨૬ — ગુજરાત તેની પારંપરિક કોમોડિટી પ્રેરિત કૃષિને વધુ સ્થિતિસ્થાપક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત લણણી પશ્ચાત અર્થવ્યવસ્થા તરફ ગતિશીલ હોઈ રાજ્ય તરીકે...