Virat Gujarat

Month : June 2026

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતક્લાઉડ અને ICSI વચ્ચે એમઓયુ: દેશભરના કંપની સેક્રેટરીઓને મળશે સ્વદેશી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા

viratgujarat
પુણે, મહારાષ્ટ્ર | ૧૩મી જૂન ૨૦૨૬ | ભારતની સ્વદેશી (Sovereign) AI ક્લાઉડ સેવા પ્રદાતા ભારતક્લાઉડ (BharathCloud) દ્વારા ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI)...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટનો “બદલાવ: ચેપ્ટર 1” દર્શકો માટે રહ્યો અવિસ્મરણીય અનુભવ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | અમદાવાદ ખાતે 6 જૂનના રોજ શંકુસ ફાર્મ, એસ.જી. હાઇવે ખાતે યોજાયેલ “બદલાવ: ચેપ્ટર 1” એ ગુજરાતી લાઇવ મનોરંજન...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ઓનલાઇ ખરીદી વધવાને લીધે Amazon.in પર દ્વીચક્રી વાહનનાં વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ગણો વધારો થયો

viratgujarat
Amazon.in પર 3માંથી 2 દ્વીચક્રી વાહનોના ખરીદદારો ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાંથી આવે છે 10માંથી 7 ઇલેક્ટ્રિક દ્વીચક્રી વાહનોના ખરીદદારો મેટ્રોની બહારથી આવે છે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોર કનેક્ટ સર્કલનો ભવ્ય પ્રારંભ: અમદાવાદના બિઝનેસ સમુદાયને એક કરવા માટેનો અનોખો પ્રયાસ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | જુલી પંચાલ દ્વારા સ્થાપિત એક દ્રષ્ટિપૂર્ણ બિઝનેસ નેટવર્કિંગ સમુદાય, કોર કનેક્ટ સર્કલ (CCC) નું સત્તાવાર રીતે અમદાવાદના હેબતપુર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અમદાવાદ પધાર્યા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | દ્વારકા સ્થિત શ્રી શારદામઠના પીઠાધીશ્વર તથા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન દર્શન અને આશીર્વાદનો કાર્યક્રમ...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહાની Xplore India on XSR કેમ્પેન અમદાવાદ પહોંચી

viratgujarat
માર્ગમાં આવતા મહત્ત્વના સ્થળો સહિત 2,000 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ, યામાહાની Xplore India on XSR કેમ્પેન અમદાવાદ પહોંચી છે, જે સ્વતંત્રતા, શોધ અને મોટરસાયક્લીંગ માટેના...
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ICONiQ વ્હાઇટનો જીતનો સિલસિલો વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મિલિયોનેર વ્હિસ્કી બ્રાન્ડ તરીકે ચાલુ જ છે

viratgujarat
વૈશ્વિક નેતૃત્વના સતત ત્રીજા વર્ષને ચિહ્નિત કરે છે મુંબઈ, ભારત | ૧૧મી જૂન ૨૦૨૬ | ભારતની અગ્રણી સ્પિરિટ કંપનીઓમાંની એકએલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ (ABD)એ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ: પોરબંદરમાં પ્રથમ વખત યોજાઈ રહી છે સમિટ

viratgujarat
દૂરંદેશી દ્રષ્ટિ ધરાવતા પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના સઘન પ્રયાસો અને વિકાસલક્ષી અભિગમના પરિણામે પોરબંદર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ

viratgujarat
રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ કચેરી...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લીપફ્રોગ એન્જિનિયરિંગ ₹88.51 કરોડના SME IPO સાથે બજારમાં પ્રવેશ કરશે; સબ્સ્ક્રિપ્શન 17 જૂનથી ખુલશે

viratgujarat
બેંગલુરુ સ્થિત EPCC કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જાહેર બજારમાં પ્રવેશી રહી છે બેંગલુરુ, ભારત | ૧૧ જૂન ૨૦૨૬ | બેંગલુરુ સ્થિત એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર લીપફ્રોગ...