Virat Gujarat

Month : June 2026

ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ઇન્ડિયા ગુજરાતમાં લઈને આવ્યું પ્રાઇમ ડે ની 10 મી આવૃત્તિ: વિશિષ્ટ ઑફર્સ, નવા લોન્ચ અને મુખ્ય લાભોની ત્રણ દિવસીય ઉજવણી

viratgujarat
સેમસંગ, LG, વનપ્લસ, લેનોવો, આસુસ, HP, બોટ, શાઓમી, બોશ, ક્રોમ્પટન અને શાર્કનીન્જા જેવી અગ્રણી બ્રાન્ડ્સ તરફથી 500 થી વધુ નવા લોન્ચ સાથે ગ્રાહકો સ્માર્ટફોન, ટેલિવિઝન,...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સિટીના વાઇડ એંગલ સિનેમા ખાતે “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મનું પ્રીમિયર અને સ્ક્રીનિંગ યોજાયું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૬ જૂન ૨૦૨૬ | સિટીના વાઇડ એંગલ સિનેમા ખાતે તાજેતરમાં “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મના પ્રીમિયર અને સ્ક્રીનિંગનું આયોજન કરવામાં...
ઈલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Ai+ Smartphone એ 26 જૂનથી Nova 2 Pro અને Nova 2 Neo નું વેચાણ શરૂ કર્યું

viratgujarat
ભારત | ૨૫ જૂન ૨૦૨૬ | Ai+ Smartphone એ આજે તેની નવી શરૂ કરવામાં આવેલી Nova Series અંતર્ગત તેના નવીનતમ ડિવાઇસ — Nova 2 Pro...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વેલકમ ટુ ધ જંગલનું નવું ગીત ‘ઓ મેરે બલમ’ થયું રિલીઝ

viratgujarat
ગીતની લિંક: https://youtu.be/CsrugGNmBfg?si=LVlHgxTNU9N6JKIv](https://youtu.be/CsrugGNmBfg?si=LVlHgxTNU9N6JKIv અમદાવાદ, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | વેલકમ ટુ ધ જંગલનું નવું ગીત ‘ઓ મેરે બલમ’ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંભળાયેલી તેની...
બિઝનેસ

ગૌતમ અદાણીએ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

viratgujarat
ભારતભરના સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને તેઓની સમસ્યાઓ ઉકેલતી પ્રતિભાઓને શોધીને અને તેમને પીઠબળ આપવા માટે ’વંદેભારતમ’નામે એક રાષ્ટ્રીય પહેલનો અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ...
બિઝનેસ

નૅક પેકેજિંગ લિમિટેડનો આઈપીઓ બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજ ખુલશે, પ્રતિ ઇક્વિટી શેરરૂ. 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડનક્કી કરવામાં આવ્યો

viratgujarat
નૅક પેકેજિંગ લિમિટેડ (the “Company”) તેના પ્રત્યેક રૂ. 10નીફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સનો આઈપીઓ (“Offer”) બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજ ખુલ્લો મૂકવાની દરખાસ્ત કરે છે....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જુનિપર ગ્રીન એનર્જીએ ભારતની સૌથી મોટી પવન ટર્બાઇન કાર્યરત કરી; રાજસ્થાન અને ગુજરાતમાં પવન ઊર્જા ક્ષેત્રે હાજરી વધુ મજબૂત બનાવી

viratgujarat
વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ 82 મેગાવોટથી વધુ પવન ઊર્જા ક્ષમતા કાર્યરત કરવામાં આવી અમદાવાદ, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની સ્વતંત્ર વીજ ઉત્પાદક...
અવેરનેસગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્માર્ટહોમ્સએ “ગ્રીન સ્માર્ટહોમ્સ ગ્રીન ધોલેરા” પહેલ શરૂ કરી, ૫ લાખથી વધુ વૃક્ષોના વાવેતરને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ

viratgujarat
ધોલેરા, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | ધોલેરા સ્માર્ટ સિટી એક સ્વપ્નદ્રષ્ટી ખ્યાલમાંથી ભારતના સૌથી મહત્વાકાંક્ષી શહેરી વિકાસ પ્રોજેક્ટ્સમાંના એકમાં સતત પરિવર્તિત થઈ રહ્યું છે,...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

JCAF અમદાવાદની ઝવેરી હોમ લોન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026માં 100+ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ભાગ લીધો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | JCAF અમદાવાદે ઝવેરી હોમ લોન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 સફળતાપૂર્વક પૂર્ણ કરી, જેમાં 100+ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે રમતગમત, નેટવર્કિંગ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અદાણી એરપોર્ટ્સે ભારતનાં પાંચ રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં એકીકૃત એરપોર્ટ સિટી વિકાસનું અનાવરણ કર્યું

viratgujarat
આ વિકાસ પાંચ રાજ્યોનાંછ એરપોર્ટમાં 655 એકરથી વધુ જમીન પર ફેલાયેલો છે, જેમાં મુંબઈ અને નવી મુંબઈમાં લગભગ 440 એકરનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં...