લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 404/- થી રૂ. 425 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ
લોહિયા કોર્પ લિમિટેડ (અગાઉ કાનપુર પેકેજિંગ મશીન્સ લિમિટેડ તરીકે ઓળખાતી) એ તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1 મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર...
