કાનપુર, ૩ જૂન ૨૦૨૬: ક્લબફૂટને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વવવિષ્ટ બબનનફાકારક સંસ્થા અનુષ્કા ફાઉરડેિન સાથે દેિના પાંચ રાજ્યોમાં ક્લબફૂટથી પ્રભાવવત ૧૦,૦૦૦ થી વધુ બાળકોને સહાયરુપ થવા અદાણી સમૂહની સમાજ કલ્યાણ અને વવકાસ પાંખ અદાણી ફાઉરડેિને ભાગીદારી કરી છે. વવશ્વ ક્લબફૂટ દદવસ વનવમત્તે ત્રણ વર્ષ માટે જાહેર કરાયેલ આ પહેલ મારફત મધ્યપ્રદેિ, હદરયાણા, ઉત્તરપ્રદેિ, મહારાષ્ર અને દહમાચલ પ્રદેિના ૬૧ જજલ્લાઓમાં સારવારની પહોંચને વવસ્તૃત કરવા સાથે જાહેર આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવી લાંબા ગાળાની સંભાળમાં સુધારો કરિે. ઔપચાદરક રીતે આ ભાગીદારીના મંગલાચરણ ઉત્તરપ્રદેિની મહત્વપૂણષ જાહેર આરોગ્ય સંભાળ સંસ્થાઓમાંની એક કાનપુરની મારયાવર કાંિીરામ સંયુક્ત બચદકત્સાાલય અને રોમા સેરટર ખાતે કરવામાં આવ્યા છે. દર વર્ે આ સ્સ્થવત સાથે જરમતા અંદાજે ૬,૦૦૦ બાળકોનો ભારતમાં ક્લબફૂટનો સૌથી વધુ બોજ ઉત્તરપ્રદેિ વહન કરે છે. રાજ્યના સૌથી મોટા જજલ્લાઓમાંનો કાનપુર પ્રચંડ પડકારના પ્રમાણને પહોંચી વળવા માટે સમયસર સારવારની પહોંચમાં સુધાર લાવવાની તકને પ્રવતબબિંબબત કરે છે. એક જરમજાત સ્સ્થવત એવા ક્લબફૂટમાં જરમ સમયે બાળકના એક અથવા બંને પગ અંદરની તરફ વળેલા હોય છે જ ે લગભગ ૮૦૦ નવજાત વિશુઓમાંથી એકને અસર કરે છે. પરંતુ વૈવશ્વક સ્તરે મારયતા પ્રાપ્ત પોરસેટી પદ્ધવત દ ્ વારા તેને અસરકારક રીતે સુધારી િકાય છે. વંબચત સમુદાયોના આજે પણ સમયસર સારવાર ચૂકી જવાના કારણે અનેક બાળકોની ગવતિીલતા, આત્મવવશ્વાસ અને જીવનની ગુણવત્તાને મયાષદદત કરે છે. અનુષ્કા ફાઉરડેિનના ક્લબફૂટ વનવમિત કાયષક્રમ સાથે જોડાવાની આ પહેલ દ્વારા સમુદાય સુધીની પહોંચ, ક્ક્લવનકલ સંભાળ, ક્ષમતા વનમાષણ અને કુટુ ંબ સહાયને જોડતા મોડેલ દ્વારા ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ થી વધુ બાળકોને સહાય કરાિે. રાષ્રીય આરોગ્ય વમિન સાથે ભાગીદારીમાં અમલમાં મુકાયેલ આ કાયષક્રમ પ્રારંબભક ઓળખ અને રેફરલને મજબૂત કરી સારવારની પહોંચને વવસ્તારિે અને જાહેર આરોગ્ય સંભાળના માળખા દ્વારા ક્ક્લવનકલ ક્ષમતાનુ ં વનમાષણ કરિે. આ કાયષક્રમ પાંચ રાજ્યોના ૬૧ જજલ્લાઓમાં ૬૭ જેટલા ક્લબફૂટ ક્ક્લવનક્સને મજબૂત આધાર આપી ૫૧ આરોગ્ય સંભાળ વ્યાવસાવયકોની ક્ષમતાઓને તાકાતવાન બનાવિે.પ્રારંબભક તપાસ અને રેફરલ સુધારવા માટે ૩૦,000 થી વધુ ફ્રરટલાઈન આરોગ્ય કમષચારીઓના અબભગમને વધુ સંવેદનિીલ બનાવિે. અદાણી ફાઉરડેિનના ચેરપસષન ડૉ. પ્રીવત અદાણીએ જણાવ્યુ ં હતુ ં કે કોઈપણ બાળક ક્લબફૂટ જેવી બીમારીના કારણે પાછળ ન રહેવુ ં જોઈએ. ક્લબફૂટના લક્ષણો જો વહેલા ઓળખાઈ જાય તો તેની સારવાર િક્ય છે. તેમણે કહ્ુ ં હતુ ં કે પ્રત્યેક બાળકને વધિંગા મસ્તી કરવા, િીખવા, ખેલકૂદ અને જીવનને સ્પિષતી બાબતોમાં સંપૂણષ રીતે િામેલ થવાની તક મળવી જોઈએ. અદાણી ફાઉરડેિનની દફલસૂફીના કેરિમાં ખાસ કરીને દદવ્યાંગ વ્યસ્ક્તઓ માટે તકો ઉભી કરવી એ પ્રાથવમક લક્ષ્ય રહ્ુ ં છે ત્યારે આ ભાગીદારી તેની પ્રવતબદ્ધતાનુ ં ઉદાહરણ છે. ડો. પ્રીવત અદાણીએ ઉમેયુ ું હતુ ં કે અનુષ્કા ફાઉરડેિન ક્લબફૂટથી મુક્ત ભવવષ્યની દીિામાં કામ કરી રહ્ુ ં હોવાથી અમે આ વમિનને આગળ વધારવા માટે અમે સરમાનભાવ અનુભવીએ છીએ.અમારુ ં સદહયારુ ધ્યેય વધુ બાળકોને ગૌરવ, સ્વતંત્રતા અને તેમની સંપૂણષ ક્ષમતાને સાકાર કરવાની તક સાથે જીવવા સક્ષમ બનાવવાનુ ં છે. અનુષ્કા ફાઉરડેિનના સ્થાપક દીપક પ્રેમનારાયણે જણાવ્યુ ં હતુ ં કે બાળપણની વવકલાંગતાઓમાંનો એક સૌથી વધુ સારવારપાત્ર હોવા છતાં દર વર્ે હજારો બાળકો આજે પણ સમયસર સંભાળથી વંબચત રહ્યા છે. અદાણી ફાઉરડેિન સાથેની આ ભાગીદારી પાંચ રાજ્યોના ૬૧ જજલ્લાઓમાં ગુણવત્તાયુક્ત સારવારની પહોંચને વવસ્તૃત કરવામાં મદદ કરિે એટલુ ં જ નહીં પરંતુ વહેલા વનદાન અને જરુરી વસસ્ટમોને પણ સધ્ધર બનાવિે. તેમણે કહ્ુ ં કે અમે સાથે મળીને ખાતરી કરશુ ં કે સારવારપાત્ર સ્સ્થવત ગવતિીલતા અને તક માટે ક્લબફૂટ આજીવન અવરોધક ન બને. ભારતમાં દર વર્ે ક્લબફૂટ સાથે જરમતા અંદાજે ૩૩,000 બાળકોમાંથી પાંચ રાજ્યોના લગભગ ૧૨,000 બાળકોને આ કાયષક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સારવારની પહોંચ વવસ્તારી તેમજ રેફરલ માટેના માગોને મજબૂત બનાવી અને તેની સઘન સારવારની આરંભાયેલી આ યાત્રા દરવમયાન પદરવારોની પડખે ઉભા રહી ટકાઉ જાહેર આરોગ્ય પ્રણાલીઓ દ્વારા દેિના ક્લબફૂટના બોજના નોંધપાત્ર દહસ્સાને લક્ષ્ય બનાવવાનો આ પહેલ પ્રયાસ કરે છે. ૨૨ રાજ્યોમાં કાયષરત અને વાવર્િક ૧૩૩ લાખથી વધુ લાભાથીઓ સુધી પહોંચેલા અદાણી ફાઉરડેિનનો ૩૦મો સ ્થાપના દદન ૧૧મી ઓગસ્ટ નજીક છે ત્યારે આ પહેલ સમુદાય-કેન્દ્રિત વવકાસ પ્રત્યેની તેની સતત પ્રવતબદ્ધતાને પ ્ રવતબબિંબબત કરે છે., ફાઉરડેિનના કાયષક્રમો આરોગ્યસંભાળ, વિક્ષણ, ટકાઉ આજીવવકા, આબોહવા સ્સ્થવતસ્થાપકતા અને સમુદાય વવકાસને આવરી લે છે. પ ્ રેમનારાયણ પદરવાર દ્વારા સ્થાવપત અને જીવંત અનુભવથી પ્રેદરત, અનુષ્કા ફાઉરડેિન એક વવવિષ્ટ બબનનફાકારક સંસ્થા છે જે જાહેર આરોગ્ય ભાગીદારી, ક્ષમતા વનમાષણ અને પદરવાર-કેન્દ્રિત સંભાળ દ્વારા ક્લબફૂટને દૂર કરવા માટે કાયષરત છે. આ સંસ્થા હાલમાં ૧૩ રાજ્યોના ૧૬૫ જજલ્લાઓમાં ક્લબફૂટ સારવાર કાયષક્રમોને ટેકો આપી ૨૬,૦૦૦ થી વધુ બાળકોની સંભાળને સક્ષમ બનાવી છે. આજે, ભારતમાં ક્લબફૂટ સાથે જરમેલા છમાંથી એક બાળક અનુષ્કા-સમવથિત ક્ક્લવનક દ્વારા સારવાર મેળવે છે.
