Virat Gujarat

Category : અવેરનેસ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગરથી ગુજરાત માટે ભારત ટેક્સીનો શુભારંભ કર્યો, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં

viratgujarat
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્રમાં સહકારિતા આધારિત મોબિલિટી પ્લેટફોર્મ ‘ભારત ટેક્સી’ નો...
અવેરનેસગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્માર્ટહોમ્સએ “ગ્રીન સ્માર્ટહોમ્સ ગ્રીન ધોલેરા” પહેલ શરૂ કરી, ૫ લાખથી વધુ વૃક્ષોના વાવેતરને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ

viratgujarat
ધોલેરા, ગુજરાત | ૨૫ જૂન ૨૦૨૬ | ધોલેરા સ્માર્ટ સિટી એક સ્વપ્નદ્રષ્ટી ખ્યાલમાંથી ભારતના સૌથી મહત્વાકાંક્ષી શહેરી વિકાસ પ્રોજેક્ટ્સમાંના એકમાં સતત પરિવર્તિત થઈ રહ્યું છે,...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

મોડલ્સ નહીં, અમદાવાદની મહિલાઓ બની રેમ્પની શોભા Wedding Avenue ના ‘Celebrating Her’કાર્યક્રમમાં ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીની મહિલાઓને મળ્યો પોતાની ઓળખ વ્યક્ત કરવાનો મંચ

viratgujarat
વેડિંગ એવન્યૂ દ્વારા આયોજિત ‘સેલિબ્રેટિંગ હર’ કાર્યક્રમઅદાણી શાંતિગ્રામ સ્થિત ધ બેલ્વેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘સેલિબ્રેટિંગ હર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘રિયલ વુમન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગુજરાતમાં ‘નવચક્ર યોજના’ નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ

viratgujarat
અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી ‘નવચક્ર યોજના’નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

યોગથી સ્વસ્થ અને સજાગ પેઢી ઘડવાનો સંદેશ કેલોરેક્સ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

viratgujarat
આજના ડિજિટલ યુગમાં બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંદેશ સાથે કેલોરેક્સ ગ્રુપની વિવિધ શાળાઓમાં 12મા...
અવેરનેસ

AACA દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGMનો કાર્યક્રમ યોજાયો

viratgujarat
અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખુબજ સુંદર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની રોજગાર લોન અને ટૂંકાગાળાના કોર્સને ‘રોજગાર’ ગણાવી આંકડાકીય માયાજાળ રચતી સરકાર

viratgujarat
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોડીનેટર શ્રી હેમાંગ મહિપતરામ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે અર્થશાસ્ત્રના નિયમ મુજબ, કોઈપણ રાજ્ય...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

બોપલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ના સંકલ્પ સાથે બોપલવાસીઓ યોગમય બન્યા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૧ જૂન ૨૦૨૬ | આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મંગલ અવસરે, બોપલના ગોસ્વામી એએમસી ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય યોગ સાધનાએ સૌ કોઈને...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

‘ઊર્જા 2026’માં 100થી વધુ કેન્સર વોરિયર્સે સારવાર બાદના જીવનની ઉજવણી કરી

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૧ જૂન ૨૦૨૬ | કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું છે તેવો સંદેશ આપતા ‘ઊર્જા – કૅન્સર વેલનેસ...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓ માટે કમ્પ્યુટર કૌશલ્ય તાલીમનું આયોજન કરાયું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જૂન ૨૦૨૬ | અમદાવાદ શહેર પોલીસ, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન(YIRF)ના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મચારીઓ માટે...