ક્લાઈમેટ ચેન્જ એક્શનને આપણી ‘જીવનશૈલી’માં લાવીને તેને એક ‘જન આંદોલન’ સ્વરૂપે સ્વીકારવું પડશે : ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર : ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીએ રાજ્યભરના કુલ 14 પર્યાવરણ પ્રેમી વિજેતાઓને...
