રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે બોમ્બે ક્રીમરીના લોન્ચ સાથે આઇસક્રીમ માર્કેટમાં વ્યૂહાત્મક પ્રવેશની જાહેરાત કરી.
બેંગાલુરૂ, 1લી સપ્ટેમ્બર 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) આજે તેની નવી બ્રાન્ડ બોમ્બે ક્રીમરીના લોન્ચિંગની જાહેરાત કરી છે,...
