સ્વર્ણિમ યુનિવર્સિટીમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાને વિદ્યાર્થીઓ સાથે કરી કોલેજ લાઇફની મજેદાર વાતો, વિદ્યાર્થીઓ સાથે બનાવી રીલ
ગાંધીનગર 30 સપ્ટેમ્બર 2026: બોલિવૂડ કલાકારો આયુષ્માન ખુરાના અને સારા અલી ખાને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ અને હળવા અંદાજમાં...
