જીએસએફસી યુનિવર્સિટી ના ત્રણ અભ્યાસક્રમ માં ૧૦૦% પ્લેસમેન્ટ
જીએસએફસી યુનિવર્સિટીએ વર્ષ 2026ની ગ્રેજ્યુએટ બેચ માટે બી.ટેક. કેમિકલ એન્જિનિયરિંગ, બી.ટેક. ફાયર એન્ડ એન્વાયરમેન્ટ, હેલ્થ, સેફ્ટી (ફાયર એન્ડ ઈએચએસ) અને એમ.એસસી. કેમિસ્ટ્રીમાં 100 ટકા પ્લેસમેન્ટ...
