ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણુ (IPO) બુધવાર, 18 નવેમ્બર, 2026ના રોજ ખૂલશે; પ્રતિ ઇક્વિટી શૅર માટે રૂ. 259થી રૂ. 272ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી
અમદાવાદ, 16 નવેમ્બર, 2026: ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શને તેના પ્રથમ પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે, 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા પ્રતિ ઇક્વિટી શૅર દીઠ રૂ. 259થી...
