ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઇન્ડિયા) લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખૂલશે, રૂ. 2ની મૂળ કિંમતના ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 172 – રૂ. 182 ની પ્રાઇસ બેન્ડ
અમદાવાદ, 5 સપ્ટેમ્બર, 2026: ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઇન્ડિયા) લિમિટેડ (“કંપની”) તેના રૂ. 2ની મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅરની પ્રારંભિક જાહેર ઓફર (“ઓફર”) ખોલવાનો પ્રસ્તાવ મૂકે છે...
