પ્રવાસ 5.0 ખાતે એક્સાલ્ટા દ્વારા વાણિજ્યિક વાહન કોટિંગ્સમાં વૈશ્વિક નેતૃત્વનું પ્રદર્શન
વિશ્વની અગ્રણી વૈશ્વિક કોટિંગ કંપની એક્સાલ્ટા કોટિંગ સિસ્ટમ્સ (NYSE: AXTA), એ આજે 9-11 જુલાઈ, 2026 દરમિયાન ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાનારી ભારતના મુખ્ય મલ્ટિમોડલ પેસેન્જર મોબિલિટી...
