સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો ઇશ્યૂ 17 એપ્રિલ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 99 – રૂ.100 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્યો છે
અમદાવાદ, 14 એપ્રિલ, 2026: સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે તેના ઇશ્યૂ માટે પ્રતિ યુનિટ રૂ. 99 – ₹ 100 ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. ટ્રસ્ટનો...
