NVIDIA GTC Taiwan 2026માં NYB.AIને વૈશ્વિક માન્યતા, ફિશર મેડિકલ વેન્ચર્સે વ્યૂહાત્મક ભાગીદારીને ગણાવી મહત્વપૂર્ણ સિદ્ધિ
ફિશર મેડિકલ વેન્ચર્સ લિમિટેડ (FMVL) એ આજે જાહેરાત કરી કે તેની વ્યૂહાત્મક ભાગીદાર નાન્યાંગ બાયોલોજિક્સનું AI આધારિત મોલેક્યુલર રિસર્ચ પ્લેટફોર્મ NYB.AI ને NVIDIA GTC Taiwan 2026 ના...
