નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદનું JEE Main 2026 ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન City Rank 1અને 2 | ગુજરાત ગર્લ્સ ટોપર | ટોપ 500 AIR માં 4 વિદ્યાર્થીઓ | 99 પર્સેન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ
અમદાવાદ, એપ્રિલ 2026: નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદે JEE Main 2026માં અતિ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થા...
