માનવતાની સેવા: રિલાયન્સ અન્ન સેવા, સ્વયંસેવકો, ટેક-આધારિત સંકલન સાથે યાત્રાળુ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પૂરી રથયાત્રા સેવા’નો આરંભ કરે છે
વાર્ષિક રથયાત્રા માટે જગન્નાથપૂરીમાં લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થઈ રહ્યા છે, ત્યારે પૂરી વહીવટીતંત્ર સાથે મળીને, રિલાયન્સ ‘પૂરી રથયાત્રા સેવા’ 2026 અંતર્ગત મજબૂત ઓન-ગ્રાઉન્ડ સપોર્ટ કરી રહી...
