રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોલ્સ-રોયસ દ્વારા એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે ભારતના સ્વદેશી યુદ્ધ એન્જિનના વિકાસ અને ભાગીદારી માટે વ્યૂહાત્મક ઈરાદાની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ) અને રોલ્સ-રોયસે(LSE: RR., ADR: RYCEY)ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)પ્રોગ્રામ માટે સાર્વભૌમ સ્વદેશી યુદ્ધ એન્જિનની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે...
