સ્વર્ણિમમાં સાયબર સુરક્ષા અને ટેક્નિકલ કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ ઔદ્યોગિક સહયોગ
ટેક્નોલોજીના ઝડપથી બદલાતા યુગમાં વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અને ઉદ્યોગલક્ષી ટેક્નિકલ કૌશલ્યોથી સજ્જ કરવા માટે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અંતર્ગત સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SIT) અને સિક્યોરિસ અકાદમી, ડિવિઝન ઓફ સિક્યોરિસ360 ઇન્ક. (Securis Academy,...
