એચડીએફસી બેંકે છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’ અભિયાન લૉન્ચ કર્યું
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે, ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘વિજિલ આન્ટી સેઝ – લેઝિનેસ સેવ્સ’...
