આજના ડિજિટલ યુગના ગ્રાહકો સાથે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવા વાઘ બકરી ટી ગ્રુપે તેના નવા ‘SIPZ ઇન્સ્ટન્ટ ચા’ અભિયાનમાં AI અને ગ્રાહક સમજનો અનોખો સમન્વય
130 વર્ષથી વધુની વિશ્વસનીયતા, ગુણવત્તા અને ચાની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખતા ભારતના અગ્રણી ચા બ્રાન્ડ વાઘ બકરી ટી ગ્રુપે તેના નવા ‘વાઘ બકરી SIPZ ઇન્સ્ટન્ટ...
