ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) દ્વારા સાળંગપુર ખાતે ઐતિહાસિક ૫૦મો સુવર્ણ જયંતી મહોત્સવ સંપન્ન દેશના ચા ઉદ્યોગ અને વ્યાપાર જગતના અગ્રણીઓ ઉજવણીમાં સહભાગી થયા
ગુજરાત: ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) દ્વારા ગુજરાતના ઐતિહાસિક શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે તેના સીમાચિહ્નરૂપ ૫૦મા ગોલ્ડન જુબિલી (સુવર્ણ જયંતી) મહોત્સવ અને...
