Stäubli એ બેંગ્લુરુમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું વિસ્તરણ કર્યું: ભારતના સોલર PV કનેક્ટર ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે 10 મિલિયન ડોલરનું રોકાણ
MC4- Evo1 અને MC4- Evo2 કનેક્ટર્સ માટે અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતા ‘મેક ઈન ઈન્ડિયા’ની કટિબદ્ધતાને મજબૂત કરે છે અને Stäubliને PV સોલ્યુશનમાં ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત...
