Virat Gujarat

Month : September 2026

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વૈશ્વિક સમય ગણતરીમાં અમદાવાદના યશ બક્ષીએ નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

viratgujarat
ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સના ખિતાબધારક અમદાવાદના યશ બક્ષીએ માત્ર 5.14 મિનિટમાં 120 દેશોનો સ્થાનિક સમય ગણતરી કરીને નવો વિશ્વ રેકોર્ડ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં TESLAનો વ્યાપ વધ્યો: અમદાવાદમાં ટેસ્લા-મંજૂર નવું બોડી શોપ, સંપૂર્ણ સર્વિસ સપોર્ટ અને ટેસ્ટ ડ્રાઇવની સુવિધા શરૂ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | TESLAએ આજે અમદાવાદમાં નવા TESLA-મંજૂર બોડી શોપ (TAB)ના પ્રારંભની જાહેરાત કરી છે. ગુજરાતમાં TESLAના ગ્રાહકો માટે વેચાણ બાદની...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શું તમે તેને જોઈ શોધી શકશો? Clash of Clans અને WWEના ક્રોસઓવરમાં જ્હોન સીનાની શોધ માટે કોડી રોડ્સે લાખો ગેમર્સને મેદાનમાં ઉતાર્યા

viratgujarat
Clash of Clans અને WWE બીજી વખત સાથે આવ્યા છે, જેમાં છ WWE સુપરસ્ટાર્સને Clash of Clans પાત્રો તરીકે નવેસરથી રજૂ કરાયા છે, અને સીનાના...
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

LEVI’S® ના ‘બિહાઇન્ડ એવરી ઓરિજિનલ’ કેમ્પેઇનનું ચેપ્ટર ટૂ સાથે પુનરાગમન: મેની વેઝ, વન ઓરિજિનલ — આલિયા ભટ્ટ સાથે

viratgujarat
ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટ સાથે આ કેમ્પેઇન એક નવા ચેપ્ટર સાથે પાછું આવ્યું છે, જે દરેક ઓરિજિનલ પાછળના અસંખ્ય પ્રભાવોની ઉજવણી કરે છે ભારત...
ઈલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રીમ ટેક્નોલોજીએ ભારતમાં H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ વેટ એન્ડ ડ્રાય વેક્યુમ લોન્ચ કર્યું, જેમાં છે, પાવરફુલ ક્લિનિંગ સાથે 6-ઇન-1 વર્સેટાઈલ ફંક્શનાલિટીનો સમન્વય

viratgujarat
નવી દિલ્હી, ભારત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | સ્માર્ટ હોમ ઇનોવેશનમાં વૈશ્વિક અગ્રણી ડ્રીમ ટેક્નોલોજીએ આજે ભારતમાં વર્સેટાઈલ 6-ઇન-1 ડ્રીમ H12 ડ્યુઅલ ફ્લેક્સરીચ વેટ એન્ડ...
બિઝનેસ

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે બોમ્બે ક્રીમરીના લોન્ચ સાથે આઇસક્રીમ માર્કેટમાં વ્યૂહાત્મક પ્રવેશની જાહેરાત કરી.

viratgujarat
બેંગાલુરૂ, 1લી સપ્ટેમ્બર 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) આજે ​​તેની નવી બ્રાન્ડ બોમ્બે ક્રીમરીના લોન્ચિંગની જાહેરાત કરી છે,...
બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સ વિશ્વની ટોચની ESG-સ્કોર ધારક ઉપયોગીતા કંપની બની.

viratgujarat
અમદાવાદ, 0૧ સપ્ટેમ્બર ૨૦૨૬: S&P ગ્લોબલના ‘મીડિયા એન્ડ સ્ટેકહોલ્ડર એનાલિસિસ’ (MMSAના તાજેતરમાં થયેલા  રિવ્યુ બાદ ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી એનર્જી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ICEMA વાર્ષિક સત્ર 2026માં કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ ઉદ્યોગ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફનો માર્ગ સ્પષ્ટ કરે છે

viratgujarat
કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી, નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત અધિક સચિવ...
હોટેલ અને રિસોર્ટ

‘ધ લીલા ગાંધીનગર’ દ્વારા ગુજરાતમાં લક્ઝરી હોસ્પિટાલિટીના વિશ્વસનીય પાંચ વર્ષ વૈશ્વિક ઇવેન્ટ્સ, સાંસ્કૃતિક વારસો, આત્મીય મહેમાનગતિ અને વેલનેસ લક્ઝરી સાથેના ગૌરવવંતા વર્ષ

viratgujarat
અમદાવાદ, ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ : કેટલાક સીમાચિહ્નો માત્ર વર્ષોથી ગણવામાં આવે છે, તો કેટલાક લોકોની કહાનીઓ, યાદો અને સાથે મળીને બનેલા સંબંધોથી યાદગાર બને છે....
કૃષિગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા

viratgujarat
ખાણની બાય-પ્રોડક્ટ્સને મૂલ્યવર્ધિત કૃષિ એપ્લિકેશન્સમાં રૂપાંતરિત કરવા, સર્ક્યુલર અર્થતંત્ર અને ટકાઉ વિકાસને ટેકો આપવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસને આગળ વધારવા માટે સમજૂતી કરાર નવી દિલ્હી |...