Month : October 2026
અમદાવાદમાાં PLASTFOCUS 2027ન ાં લોન્ચિંગ: ભાિતીય પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક માંચ સાથે જોડવાની નવી પહેલ
અમદાવાદ, ભાિત | 12 ઓક્િોબિ 2026: પ્લાસ્ટિક મશીનરી મેન્યુફેક્ચરર્સ એર્ોસર્એશન ઓફ ઈસ્ન્િયા (PMMAI) અને મેટર્ે િર્ેલિોફસ ઇસ્ન્િયાએ આજે અમદાવાદમાાં PLASTFOCUS 2027નુ ાં ર્ત્તાવાર લોનન્ચિંગ કયુ...
15મો ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – UDYAM 2026નું આયોજન: 23થી 26 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે દેશભરના MSME અને ઉદ્યોગજગતનો મહામેળો
ગુજરાત પ્રદેશ ‘લઘુ ઉદ્યોગ ભારતી’ દ્વારા દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના વિકાસ, પ્રોત્સાહન અને નવી તકોના સર્જન અર્થે આગામી ૨૩ થી ૨૬...
GE એરોસ્પેસએ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની વૃદ્ધિને પહોંચી વળવા માટે સહાય કરવા દેશમાં સપ્લાયર ખર્ચને આશરે બમણો કરવાની ઘોષણા કરી
આ સમાચાર એવા પ્રથમ અહેવાલ સાથે સુસંગત છે જે ભારતની ભવિષ્યની વૃદ્ધિને વેગ આપવામાં GE એરોસ્પેસના ઐતિહાસિક અસરનું મૂલ્યાંકન કરે છે. એડવાન્સ એન્જિન ટેક્નોલોજી અને...
ISHRAE અમદાવાદ ચેપ્ટર દ્વારા ‘શક્તિ 4.0’નું આયોજન
નિર્મિત પર્યાવરણના ભવિષ્યમાં મહિલાઓના નેતૃત્વ, નવીનતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન મહિલા એન્જિનિયર્સના નેતૃત્વ, ટેકનિકલ કૌશલ્ય અને નવીનતાને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ મંચ એટલે શક્તિ 4.0’ અમદાવાદ,...
આદિ શંકરાચાર્યની દક્ષિણ પીઠ શૃંગેરી ખાતે ભારત સ્વસ્તિક યાત્રા
પૂજ્ય મોરારી બાપુની પવિત્ર યાત્રા આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંની પ્રથમ પીઠ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કરે છે. શૃંગેરી, કર્ણાટક | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ |...
ભારત માતાના ભાલે સાત્વિક અને સ્વસ્તિકરુપ રામકથા યાત્રામો શુભ-મંગલ શુભારંભ
કથા સુવિધા માટે નથી પણ સાધના માટે છે : આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિ બાપુ – દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગુરુ તુમ્હરે તેતે...
સતત ચિંતાતુર રહે એ અસાધુ,નિરંતર ચિંતન કરે એ સાધુ અને માત્ર સ્મરણ કરે એ પરમસાધુ છે.
સત્ય છૂટી જાય તો પણ સ્મરણ ક્યારેય ન છોડવું. ચારેય પ્રકારનાં મંગળ કરનાર હનુમાન સ્વસ્તિકારી છે. દક્ષિણથી શરૂ થયેલી કથાયાત્રા કેરલથી નીકળી ત્રીજા દિવસે કર્ણાટકનાં...
