Virat Gujarat

Month : October 2026

ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘સ્પ્રાઈટ ટ્રુથ એન્ડ સ્પાઈસ’ સાથે સ્પ્રાઈટ ગરમાવો લાવે છેઃ સેલિબ્રિટી, ફૂડ અને પડકારોને એકત્ર લાવે છે

viratgujarat
ગેમ-શો ફોર્મેટમાં સ્પ્રાઈટના પ્રથમ પ્રવેશને આલેખિત કરીન, આ શ્રેણી સ્પાઈસ સાથે સ્પ્રાઈટના જોડાણને સેલિબ્રિટી મનોરંજન અને પોપ સંસ્કૃતિની નવી દુનિયામાં વિસ્તૃત કરે છે. ટ્રેલરની લિંક:...
એજ્યુકેશન

GLS University ખાતે IGNITOR MUN 5.0નું આયોજન, અનુભવ આધારિત શિક્ષણ, નવીનતા અને યુવા નેતૃત્વને મળ્યો નવો આયામ

viratgujarat
અમદાવાદ, ઓક્ટોબર 2026: જ્યારે વર્ગખંડ સંસદ, આંતરરાષ્ટ્રીય મંચ, બોર્ડરૂમ, કોર્ટરૂમ અને ન્યૂઝરૂમમાં પરિવર્તિત થાય ત્યારે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહેતું નથી. GLS IGNITOR MUN...
બિઝનેસ

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાનો ચમખારચુ-I જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થાપશે

viratgujarat
અમદાવાદ, ૬ ઓક્ટોબર, ૨૦૨૬: ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાના ‘ચમખારછુ-૧ જળવિદ્યુત પ્રકલ્પનું નિર્માણ કરવા માટે ભારતના અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક અદાણી પાવર અને ભૂટાનની સરકારી વીજ...
Uncategorized

અનંત અંબાણીએ સામુદાયિક પશુ-પ્રાણીઓના કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ લોન્ચ કરી

viratgujarat
જામનગર (ગુજરાત), ૬ ઓક્ટોબર ૨૦૨૬: વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રાણી કલ્યાણ પ્રત્યે સમર્પિત પરોપકારી અનંત એમ. અંબાણીએ વ્યવહારુ અને...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવી સ્કોડા સ્લાવિયા બધું કહી દે છે — સ્ટાઈલ, સાર્થકતા અને આત્મવિશ્વાસ સાથે

viratgujarat
સ્કોડા ઓટો ઇન્ડિયા ભારતમાં 9.99 લાખ રૂપિયા (એક્સ–શોરૂમ, ભારત)થી શરૂ થતી કિંમતો જાહેર કરે છે સ્કોડા ઓટો ઇન્ડિયાએ નવી સ્લાવિયા માટે કિંમતો જાહેર કરી છે,...
Uncategorized

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) દ્વારા સાળંગપુર ખાતે ઐતિહાસિક ૫૦મો સુવર્ણ જયંતી મહોત્સવ સંપન્ન દેશના ચા ઉદ્યોગ અને વ્યાપાર જગતના અગ્રણીઓ ઉજવણીમાં સહભાગી થયા

viratgujarat
ગુજરાત: ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) દ્વારા ગુજરાતના ઐતિહાસિક શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે તેના સીમાચિહ્નરૂપ ૫૦મા ગોલ્ડન જુબિલી (સુવર્ણ જયંતી) મહોત્સવ અને...
ગરબા

રાધે ઇવેન્ટ્સ દ્વારા મંડળી, લાઇવ પર્ફોર્મન્સ અને વ્યાજબી પાસ દર સાથે ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત; અમદાવાદમાં જામશે ગરબાનો રોમાંચ

viratgujarat
અમદાવાદ: રાધે ઇવેન્ટ અને શિવ શક્તિ ગ્રુપ દ્વારા ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત કરવામાં આવી છે. આ આયોજનમાં બે ખાસ પ્રી-નવરાત્રી સાંજ અને ત્યારબાદ ગરબા,...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ–2026નું અમદાવાદમાં ભવ્ય આયોજન

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૪ ઓક્ટોબર ૨૦૨૬ | કરાટે ડો ફેડરેશન–ગુજરાત (KDFG) દ્વારા આયોજિત તથા કરાટે એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા હોસ્ટ કરવામાં આવતી “ઓલ ગુજરાત ઓપન...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

કેપ્ટન સ્મિતને હનુમંત કૃપા પ્રસાદ રુપે રુપિયા ૨૧ લાખ અર્પણ કરતા મોરારી બાપુ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૪ ઓક્ટોબર ૨૦૨૬ | સમગ્ર વિશ્વમાં જેમની શૌર્ય ગાથા ગવાઈ રહી છે તેવા કેપ્ટન સ્મિતના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ભારતનાં...
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

કેપ્ટન સ્મિતને શુભેચ્છાઓ પાઠવતા મોરારી બાપુ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ | કેપ્ટન સ્મિતના બહાદુરી ને કારણે આજે સમગ્ર દેશનું મસ્તક ગૌરવથી ઉંચું ઉઠ્યું છે. કટાકટીની ઘડીએ કેપ્ટન સ્મિતએ સમયસુચકતા...