Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

ભારત વિકાસ પરિષદની મળેલી બેઠકમાં કારોબારીની કરાયેલ જાહેરાત

ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત સેન્ટ્રલ પ્રાંતની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઈ. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાત સેન્ટ્રલ પ્રાંતના પ્રમુખ તરીકે શ્રી પ્રકાશભાઈ કસવાળા, મહા સચિવ તરીકે શ્રી ભરતભાઈ મોદી, ખજાનચી તરીકે શ્રી કલ્પેશભાઈ કેવડીયા, ઉપપ્રમુખ તરીકે શ્રી હિંમતસિંહ રાઠોડ તથા શ્રી મનસુખભાઈ કાછડિયા અને સંગઠનમંત્રી શ્રી સુરેશભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

viratgujarat

સંસદમાં મહિલા આરક્ષણ બિલના કોંગ્રેસ અને સાથી પક્ષો ધ્વારા કરવામાં આવેલ વિરોધ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ.

viratgujarat

ફુજીફિલ્મ ઇન્ડિયા અને ઉપાસના કામિનેની કોનિડેલાએ સ્તન કેન્સર જાગૃતિ માટે CSR ઝુંબેશ શરૂ કરી

viratgujarat

Leave a Comment