Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન ધનતેરસ પહેલાં એમેઝોન ઇન્ડિયાના ટુ-વ્હીલર વેચાણમાં 6x વૃદ્ધિ નોંધાઇ

એકંદરે ટુ-વ્હીલર વેચાણના 60%થી વધુ વેચાણમાં નોન-મેટ્રો શહેરોના ગ્રાહકોનું નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન હીરો મોટોકોર્પ, ચેતક, બજાજ ઑટો, ટ્રાયમ્ફ અને KTMએ ઝડપી વૃદ્ધિ નોંધાવી


  • પોતાના ઘરે સુવિધાજનક રીતે, ગ્રાહકો સમગ્ર EV, ડેઇલી રાઇડ્સ અને પ્રીમિયમ મોટર સાઇકલ્સના 200થી વધુ મોડલ્સના પોતાના મનપસંદ ટુ-વ્હીલર અંગે વિસ્તૃત માહિતી, સરખામણી અને ખરીદી કરી શકે છે
  • ધનતેરસ માટે, ગ્રાહકો ઝીરો પ્રોસેસિંગ ફી અને ઝીરો પેપરવર્ક્સ ઉપરાંત HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ્સ સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને કાર્ડ ઉપર સરળ EMI સાથે 24 માસની મુદ્દત માટે રૂ.2,350થી શરૂ થતી લોન પર તેમના મનપસંદ ટુ-વ્હીલરની ખરીદી કરી શકે છે
  • ગ્રાહકો વધુમાં ડિલિવરી બાદ 14 દિવસ લોન ઉપર રૂ.12,000 સુધીનો 5% કેસબેક અને તમામ બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપર રૂ.9,000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ, કૂપનમાં રૂ.3,000 સુધી અને એમેઝોન પે UPI સાથે રૂ.7,000 સુધી મેળવી શકે છે
  • in ઉપર ઑટોમોટિવ સ્ટોર સાથે 200થી વધુ બ્રાન્ડ્સની એક લાખથી વધુ પ્રોડક્ટ્સ સાથે તેના વેચાણમાં રોજિંદા સરેરાશમાં 2.2x વૃદ્ધિ જોવા મળી, જ્યાં ગ્રાહકો હેલમેટ્સ, રાઇડિંગ ગીયર અને ડેસકેમથી લઇને GPS ટ્રેકર્સ, ટાયર ઇન્ફ્લેટર્સ, એન્જિન ઑઇલ, પ્રેશર વૉશર સહિતની સેફ્ટી અને વાહન જાળવણીની ચીજ-વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે
  • ગ્રાહકો આ ફેસ્ટિવ સિઝનમાં એમેઝોનના શોપિંગ આસિસ્ટન્ટ રુફુસ સાથે વધુ સ્માર્ટ શોપિંગ કરી શકે છે, જે પ્રોડક્ટ્સની સરખામણી, પ્રાઇસ હિસ્ટ્રી તપાસવી, વ્યક્તિગત ભલામણો આપવી તથા ડીલ એલર્ટ્સ સેટ કરવા સહિતની કામગીરી કરે છે.
  • ગ્રાહકો AI જનરેટેડ રીવ્યુ હાઇલાઇટ્સ વાંચવા માટે લેન્સ AI સાથે વિઝ્યુઅલી સર્ચ કરી શકે છે અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ ફેસ્ટિવ પર્ચેસ કરવા માટે 20થી વધુ કેટેગરીઝમાં એક લાખથી વધુ પ્રોડક્ટ્સ તેમના વ્હિકલ માટે પ્રોડક્ટ અનુકૂળ છે કે નહીં તેની ખાતરી કરવા પાર્ટ ફાઇન્ડરનો ઉપયોગ કરી શકે છે 

બેંગલુરુ, ભારત | ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ | આ ફેસ્ટિવ સિઝનમાં વધુને વધુ ગ્રાહકો Amazon.in ઉપર તેમના ટુ-વ્હીલર અંગે જાણકારી, સરખામણી અને ખરીદી કરી રહ્યાં છે ત્યારે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની શરૂઆતથી તેની દૈનિક સરેરાશ વેચાણની ઝડપમાં આ કેટેગરીમાં 6x વૃદ્ધિ નોંધવામાં આવી છે. ગ્રાહકોના મનપસંદ ટુ-વ્હીલરમાં ચેતક અને એમ્પિરે જેવી EV બ્રાન્ડ્સ, હીરો મોટોકોર્પ અને બજાજ ઑટો જેવી ખ્યાતનામ ભારતીય બ્રાન્ડ્સ અને ટ્રાયમ્ફ અને KTM જેવી પ્રીમિયમ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે, જે ટુ-વ્હીલર ખરીદનારાઓની ઑનલાઇન શોપિંગ તરફ વધી રહેલા વલણનું મજબૂત પરિવર્તન દર્શાવે છે. આ પરિવર્તન માત્ર મેટ્રો પુરતું જ મર્યાદિત ન રહેતા 60%થી પણ વધુ ટુ-વ્હીલર વેચાણ હવે નોન-મેટ્રો શહેરોમાંથી નોંધાઇ રહ્યું છે, જેમાં સુરત, કોટા, વિશાખાપટ્ટનમ, ભૂવનેશ્વર, પ્રયાગરાજ, નેલ્લોર, વારાન્ગલ, અમૃતસર, લુધિયાણા, બેલાગાવી, કાનપુર, ભિલવાડા સહિતના શહેરો અગ્રેસર છે.

દૈનિક સરેરાશ ઝડપમાં 8x વૃદ્ધિ સાથે EVના વેચાણમાં મજબૂત વધારો નોંધાયો છે, જેમાં ચેતક અને એમ્પિરે સૌથી આગળ છે. રોજિંદા વાહનચાલકોની વૃદ્ધિ શોપિંગ ઇવેન્ટ દરમિયાન 13.5xથી પણ વધુ ઝડપથી આગળ વધી રહી છે. ગ્રાહકો વધુ પાવરફુલ અને વર્સેટાઇલ વ્હિકલ્સ ઉપર પોતાની પસંદગી ઉમેરી રહ્યાં હોવાથી પ્રીમિયમ મોટરસાઇકલ્સના વેચાણમાં 2.5x વૃદ્ધિ જોવા મળી છે. ગ્રાહકો હેલમેટ્સ, ડેસકેમથી, રાઇડિંગ ગીયર, કાર પરફ્યુમ્સ, કાર વેક્યુમ ક્લીનર્સ, સ્પેર પાર્ટ્સ અને અન્ય કાર એસેન્સિયલ્સ જેવા સલામતી સાધનો, વાહનની જાળવણી અને મેઇન્ટેનન્સ જેવા એસેન્સિયલ્સમાં પણ રોકાણ કરી રહ્યાં હોવાથી Amazon.inના ઑટોમોટિવ સ્ટોર ઉપર 2.2x વૃદ્ધિ જોવા મળી છે.

એમેઝોન ઇન્ડિયાના હોમ, કિચન એન્ડ આઉટડોરના ડિરેક્ટર અમનદીપ લોહને જણાવ્યું હતું કે, “આ ટુ-વ્હીલર્સ માટે સૌથી રોમાંચક એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ છે. ગ્રાહકો અભૂતપૂર્વ રીતે Amazon.in ઉપર તેમની ખરીદી શરૂ કરી રહ્યાં છે, તેમના આગામી બાઇકની જાણકારી મેળવી રહ્યાં છે અને સરખામણી કરી રહ્યાં છે અને આ ફેસ્ટિવ સિઝનમાં આ ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે. અમે પણ તેવી બાબતો ઉપર જ અમારું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે જે ગ્રાહકો માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોડક્ટ્સનું વાઇડેસ્ટ સિલેક્શન, ગાઇડેડ ડિસ્કવરી, એફોર્ડેબિલિટી સાથે ઇઝી પેમેન્ટ ઓપ્શન, કસ્ટમર રિવ્યૂ અને તેવો સપોર્ટ જે ખરીદી પછી પણ હંમેશા મળવાનો ચાલુ રહે. AI આધારિત શોપિંગ આસિસ્ટન્ટ રુફુસ ગ્રાહકોને તેમના ઓપ્શન અંગે રિસર્ચ કરવામાં મદદ કરે છે અને અમે તાજેતરમાં TVS મોટર, ફ્લાઇંગ ફ્લી અને અલ્ટ્રાવાયોલેટ જેવી બ્રાન્ડ્સનો ઉમેરો કર્યો છે. આ ડિસ્કવરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, ખાસ કરીને યોગ્ય પાર્ટ્સ શોધવા જેવા જટિલ અને સ્પેશિયાલાઇઝ્ડ ટાસ્ક કરવા માટે અમે ગ્રાહકોને તેમની નવી રાઇડ માટે યોગ્ય ગીયર શોધવામાં મદદ કરવા એક્ઝેટ વ્હિકલ અને એસેસરીઝ સજેશન્સ મુજબ પાર્ટ્સ મેચ કરવા પાર્ટ ફાઇન્ડર ફિચર્સનો પણ ઉમેરો કર્યો છે. કુલ મળીને, આ તમામ ફિચર્સ ટુ-વ્હીલર ઑનલાઇન ખરીદવાના એક્સપિરિયન્સને વધુ સરળ અને સુવિધાજનક બનાવે છે.”

આ ધનતેરસ પર સૌથી લોકપ્રિય પસંદગીઓ ઉપર ગ્રેટ ડીલ્સ

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 સમગ્ર ધનતેરસ અને દિવાળી દરમિયાન લાઇવ છે, જેમાં ટુ-વ્હીલર્સ, ઑટોમોટિવ એસેસરીઝ અને ઇક્વિપમેન્ટ ઉપર નવી ડીલ્સ ઉપલબ્ધ છે. ગ્રાહકો 200થી વધારે મોડલ્સમાંથી તેમના મનપસંદ ટુ-વ્હીલરની પસંદગી કરી શકે છે. રૂ.13,250 સુધીની છૂટ સાથે હીરો મોટોકોર્પ અને બજાજની મોટરસાઇકલ્સ રૂ.44,207થી શરૂ થાય છે, જ્યારે રૂ.7,750 સુધીની છૂટ સાથે હીરો મોટોકોર્પના સ્કૂટર્સ રૂ.54,159થી શરૂ થાય છે. રૂ.14,750 સુધીની છૂટ સાથે એમ્પિરે, ચેતક સહિતના EV રૂ.44,750થી શરૂ થાય છે, જ્યારે KTM, ટ્રાયમ્ફ, અલ્ટ્રાવાયોલેટ, TVSની પ્રીમિયમ મોટરસાઇકલ્સ રૂ.26,250 સુધીની છૂટ સાથે રૂ.1,04,890થી શરૂ થાય છે. એમેઝોન પે શોપિંગ લોન 24 માસ સુધીની મુદ્દત, ઝીરો પ્રોસેસિંગ ફી અને ઝીરો પેપરવર્ક સાથે રૂ.2,350થી શરૂ થતાં EMI સાથે ચેકઆઉટ કરતી વખતે ગ્રાહકોને તેમના ટુ-વ્હીલર માટે ધીરાણ મેળવવાની સુવિધા આપે છે. પાત્રતા ધરાવતાં ગ્રાહકો સેશન ચેકઆઉટ કરતી વખતે માત્ર સેકન્ડ્સમાં ક્રેડિટ ઓફર્સ સાથે રૂ.50,000 અને તેથી ઉપરની ખરીદીઓ ઉપર સમગ્ર વર્ષ દરમિયાન રૂ.3.5 લાખ સુધીની ક્રેડિટનો લાભ ઉઠાવી શકાય છે. જે ગ્રાહકો લોન ઉપર ખરીદી કરી રહ્યાં હોય તે રૂ.12,000 સુધી 5% કેસબેક પણ મેળવે છે, જે ડિલિવરીના 14 દિવસ બાદ ક્રેડિટ કરવામાં આવે છે.

બેન્ક અને પેમેન્ટ ઓફર્સ વેલ્યુમાં વધારો કરે છે

ગ્રાહકો તમામ બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ ઉપર રૂ.9,000 સુધીના ડિસ્કાઉન્ટની સાથે HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ્સ અને કાર્ડ ઉપર સરળ EMI ઓપ્શન સાથે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવે છે. તેઓ કૂપન સાથે રૂ.3,000 અને એમેઝોન પે UPI સાથે રૂ.7,000 સુધીની બચત પણ કરી શકે છે. એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ ધારકો પ્રાઇમ મેમ્બર્સ માટે તેમના પ્રવર્તમાન 5% અને નોન-પ્રાઇમ મેમ્બર્સ માટે 3% ઉપરાંત વધારાના 5% કેસબેક પણ મેળવે છે. એમેઝોન પે લેટર યુઝ્સ સરળ EMI અથવા આગામી માસમાં સંપૂર્ણ ચુકવણીના વિકલ્પો સાથે 10% કેસબેક અને પ્રાઇમ મેમ્બર્સ પાત્રતા ધરાવતી ખરીદીઓ ઉપર એક્સ્ટ્રા રૂ.250 કેસબેક મેળવી શકે છે. આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો નીચે દર્શાવેલા ટુ-વ્હીલર્સ ખરીદી શકે છે:

આકર્ષક પસંદગીઓ સાથે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદો

  • શહેરોમાં આસાન સવારી માટે બનાવવામાં આવેલા રિફાઇન્ડ ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ઑટોના ચેતક C3503 સાથે આ ફેસ્ટિવ સિઝનમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની પસંદગી કરો જે રૂ.1,25,698ની કિંમતે ઉપલબ્ધ છે. ઉપરાંત કમ્ફર્ટેબલ રેન્જ ધરાવતાં પ્રેક્ટિકલ રોજિંદા EV એમ્પિરે મેગ્નસ G મેક્સ ઉપર પસંદગી ઉતારો જે રૂ.1,02,999ની કિંમતે ઉપલબ્ધ છે.
  • તેવા રાઇડર્સ જે સ્પોર્ટ્સ ઇલેક્ટ્રિક ઓપ્શન પસંદ કરવા ઇચ્છે છે તેમના માટે TVS રોનિન બેઝ લાઇટિંગ બ્લેક મોર્ડન સ્ટાઇલિંગ અને રિલેક્સ રાઇડિંગ અનુભવ પુરો પાડે છે, જે રોજિંદા વપરાશકારો અને વિકેન્ડ રાઇડર્સ એમ બન્ને માટે અનુકૂળ છે, જે રૂ.1,30,290ની કિંમતે ઉપલબ્ધ છે.

પ્રીમિયમ મશીન પર અપગ્રેડ કરો

  • KTM 390 એડ્વેન્ચર અને KTM ડ્યૂક 250 તે રાઇડર્સ માટે નિર્માણ કરાયા છે જે મજબૂતાઇ અને પાવર ઇચ્છે છે. લોંગ-ડિસ્ટન્સ ટૂરિંગ પ્લાન અને સ્પિરિટેડ સિટી રાઇડ્સ માટે આ બાઇક્સ અનુક્રમે રૂ.2,86,740 અને રૂ.2,26,649માં ઉપલબ્ધ છે.
  • ટ્રાયમ્ફ સ્પીડ 400 રોજિંદા વપરાશ સાથે મોર્ડન ક્લાસિક સ્ટાઇલિંગ માટે રૂ.2,35,327ની કિંમતે ઉપલબ્ધ છે.

રોજિંદા કમ્યુટર્સ માટે ગ્રેટ ડીલ્સ મેળવો

  • હીરો મોટોકોર્પ HF ડીલક્સ રસ્તા ઉપર બાઇક સવારો માટે સૌથી વિશ્વસનીય બાઇક રહ્યું છે, જેનું નિર્માણ માઇલેજ અને નીચા રનિંગ કોસ્ટ માટે કરવામાં આવ્યું છે. આ બાઇક માત્ર રૂ.59,477ની કિંમતે ઉપલબ્ધ છે. હીરો મોટોકોર્પ પેશન+ i3S તેની i3S ફ્યુઅલ-સેવિંગ ટેક્નોલોજી સાથે સ્ટાઇલમાં ઉમેરો કરે છે, જે રૂ.81,413ની કિંમતે ઉપલબ્ધ છે.
  • હીરો મોટોકોર્પ DESTINI સમગ્ર પરિવાર માટે આસાન અને સુવિધાજનક સ્કૂટર છે, જે રૂ.90,019 પર ઉપલબ્ધ છે અને બજાજ પલ્સર N160 તેવા રાઇડર્સ માટે બનાવવામાં આવ્યું છે જે રોજિંદા પરફોર્મન્સમાં વધુ શાર્પ અનુભવ ઇચ્છે છે, જે રૂ.1,43,765ની કિંમતે ઉપલબ્ધ છે. 

ઑટોમોટિવ એસેસરીઝ અને ઇક્વિપમેન્ટ્સનું સૌથી વિશાળ સિલેક્શન

ડેશકેમ અને GPS ટ્રેકર્સથી હેલમેટ્સ, ટાયર ઇન્ફ્લેટર્સ, રાઇડિંગ ગીયર, કાર પરફ્યુમ, સીટ કૂશન્સ, પ્રેશર વૉશર, એન્જિન ઓઇલ અને રોજિંદી એસેસરીઝ સહિત Amazon.inનો ઑટોમોટિવ સ્ટોર એક જ મંચ ઉપર 200થી વધારે વિશ્વસનીય બ્રાન્ડ્સની 1 લાખથી પણ વધારે પ્રોડક્ટ્સ રજૂ કરે છે. તેમાં નીચે દર્શાવેલી પ્રોડક્ટ્સ સમાવેશ થાય છેઃ

ઑટોમોટિવ એસેસરીઝ સાથે તૈયાર થઈ જાઓ

AI-પાવર્ડ ડિસ્કવરી અને રાઇટ ફિટ, ફર્સ્ટ ટાઇમ

એમેઝોન ઇન્ડિયા ઝડપી ડિસ્કવરી અને સ્માર્ટર ડિસિઝન સાથે તૈયાર કરાયેલા AI-પાવર્ડ ટૂલ્સ સાથે શોપિંગને વધુ આસાન બનાવી રહ્યું છે. રુફુસ સાથે ગ્રાહકો “Show me the best electric scooters under INR 1.5 lakh” અથવા “પલ્સર 150 કે લીયે બેસ્ટ હેલમેટ દિખાઓ” જેવા નેચરલ પ્રોમ્પ્ટ્સ આપીને વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, જ્યારે લેન્સ AI સ્ટ્રીટ પર જોવા મળેલા રાઇડિંગ જેકેટથી લઇને શોરૂમમાં વ્હિકલ કવર સુધી, ઑનલાઇન અથવા ઑફલાઇન તેમને જોવા મળેલી કોઇપણ એસેસરીઝનો ફોટો પાડીને તરત જ પ્રોડક્ટ્સ શોધી શકે છે. રુફુસ 30 દિવસથી લઇને 1 વર્ષ સુધીની પ્રાઇસ હિસ્ટ્રી દર્શાવે છે અને જ્યારે ડેશકેમ અથવા રાઇડિંગ ગ્લોવ્ઝની કિંમતો તેમની ટાર્ગેટ પ્રાઇસ પર પહોંચે ત્યારે ગ્રાહકોને એલર્ટ્સ મોકલે છે. AI રિવ્યૂ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ ઇલેક્ટ્રિક સ્કૂટર્સથી લઇને યોગ્ય હેલમેટ સર્ટિફિકેશન પસંદ કરવા સુધી વ્યાપક શ્રેણીમાં પ્રોડક્ટ્સનુ મૂલ્યાંકન કરવા અને વિઝ્યુલાઇઝ કરવાનું સરળ બનાવે છે. વ્યક્તિગત તૈયાર કરાયેલું હોમપેજ વ્યક્તિગત પસંદગીઓ માટે ડિસ્કવરી આસાન બનાવે છે. એક વખત ગ્રાહકો એમેઝોન ગેરેટમાં તેમનું વ્હિકલ પસંદ કરી લે ત્યારબાદ વ્હિકલ ઓનર્સ માટે, પાર્ટ ફાઇન્ડર વાઇપર બ્લેડ્સ, ઑટોમોટિવ લાઇટ્સ અને એન્જિન ઑઇલથી લઇને ફિટ-સ્પેસિફિક કવર્સ, મેટ્સ અને એક્ટિરિયર ગાર્ડ્સ સુધી 20થી વધુ કેટેગરીઝમાં એક લાખથી વધુ પ્રોડક્ટ્સની કોમ્પેટિબિલિટી ચકાસે છે. એસેસરીઝ વિજેટ ખરીદી કરતી વખતે વ્હિકલ પ્રોડક્ટ પેજ ઉપર 200થી વધુ કોમ્પેટિબિલ પ્રોડક્ટ્સ દર્શાવે છે, જે ગ્રાહકોને યોગ્ય પાર્ટ મેળવવા અને પ્રથમ વખત યોગ્ય રીતે ફિટ કરવામાં મદદ કરે છે.

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.

== સમાપ્ત ==

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે મેટર દ્વારા ‘મિશન એક્સચેન્જ: સ્મોક ટુ ક્લીન ફ્યુચર, ફ્યુઅલ ટુ ચાર્જ’ લોન્ચ કર્યું

viratgujarat

બજાજ ફિનસર્વ-ધુનિવર્સશંકર-એહસાન-લોય સાથે,31 માર્ચે ‘વોઇસ ઓફ નેશન’નું ગ્રાન્ડ ફિનાલે

viratgujarat

ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી – સ્કુલ ઓફ લો દ્વારા IP લેન્ડસ્કેપનું માર્ગદર્શનઃ કાયદાના વ્યાવસાયિકો માટે એક વ્યાપક માર્ગદર્શિકા પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

viratgujarat

Leave a Comment