Virat Gujarat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in દ્વારા 10 ફીચર કેટેગરીમાં સ્માર્ટચોઇસ ફીચરનું વિસ્તરણ, ભારતમાં ઇલેક્ટ્રોનિકની શોપિંગ માટે સૌથી કોમ્પ્રિહેન્સિવ ગાઇડેડ ડિસ્કવરી એક્સપિરિયન્સનો પ્રારંભ

  • સ્માર્ટચોઇસ એક એવો કાર્યક્રમ છે જે ગ્રાહકોને સૌથી વધુ વિચારણામાં લેવાતી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં નિષ્ણાંત અભિપ્રાય, વપરાશના આધારે થતી ભલામણો મારફતે સુમાહિતગાર નિર્ણયો કરવામાં મદદ કરે છે
  • Amazon.in 60% સુધી છૂટ ધરાવતી ડીલ્સ, નો કોસ્ટ EMI અને તમામ કેટેગરીમાં ભલામણ કરાયેલી પ્રોડક્ટ્સ ઉપર બેન્ક ઓફર્સ સહિત 11મી જૂનથી શરૂ થતાં ‘સ્માર્ટચોઇસ ડે’ની પણ જાહેરાત કરી
  • આ ફીચર લેપટોપ, ટેબલેટ, ઑડિયો, કૅમેરા, મોનિટર, વેરેબલ્સ, ગેમિંગ એસેસરીઝ, રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીન અને એર કન્ડિશનર સહિત 10 પ્રોડક્ટ કેટેગરીઝ ઉપર ઉપલબ્ધ છે.

બેંગલુરુ | ૧૦ જૂન ૨૦૨૬ | Amazon.in દ્વારા આજે 10 કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીઝ માટે તેના સ્માર્ટચોઇસ ફીચરના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર નિષ્ણાતના અભિપ્રાય સહિત, 30 વિશિષ્ટ યુઝ-કેસ સેગમેન્ટ્સમાં યુઝ-કેસ-લીડ ભલામણો ધરાવે છે, જે હવે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સની ખરીદી માટે સૌથી કોમ્પ્રિહેન્સિવ ગાઇડેડ-ડિસ્કવરી એક્સપિરિયન્સ છે. તમામ લેપટોપ (ગેમિંગ અને નોન-ગેમિંગ), ટેબલેટ્સ, ઑડિયો (હેડફોન અને સાઉન્ડબાર), કૅમેરા, વૉશિંગ મશીન અને રેફ્રિજરેટર્સ જેવા સેગમેન્ટમાં પહેલેથી લાઇવ આ ફીચરમાં હવે એ.સી., મોનિટર, PC એસેસરીઝ અને વેરેબલ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યારે TV અને સ્માર્ટફોનનો ટૂંક જ સમયમાં આ ફીચરમાં સમાવેશ થશે. આ વિસ્તરણની સાથે સાથે Amazon.in દ્વારા સ્માર્ટચોઇસ દ્વારા સૂચિત કરાયેલી પ્રોડક્ટ્સ ઉપર ડીલ્સની સુવિધા સાથે 11 જૂનથી ‘સ્માર્ટચોઇસ ડે’ સેલ ઇવેન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે એમેઝોન ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર ઝેબા ખાને જણાવ્યું હતું કે, “સ્માર્ટચોઇસનું નિર્માણ માત્ર એક જ વિચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું કે ગ્રાહકોને વધારે પડતાં વિકલ્પોની જરૂર નથી પરંતુ તેમને એક સાચા વિકલ્પની જરૂર છે જેની ઉપર તેઓ ભરોસો કરી શકે છે. સ્માર્ટચોઇસ ગ્રાહકો પ્રોડક્ટ્સનો વાસ્તવિક રીતે કેવી રીતે ઉપયોગ કરે છે તેની સાથે પ્રોડક્ટનું મેચિંગ કરીને આ મુશ્કેલી ઉકેલે છે. સ્માર્ટચોઇસ સાથે રૂફુસ, લેન્સ AI, AI જનરેટેડ રિવ્યુ સમરી અને પ્રાઇસ હિસ્ટ્રી સાથે મળીને કામગીરી કરતી હોવાથી, Amazon.in AI ટૂલ્સ દ્વારા સમર્થિત એક્સપર્ટ-ક્યુરેટેડ ભલામણો પુરી પાડે છે, જે ગ્રાહકોને વિશાળ શ્રેણીના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની પસંદગી ઉપર દરેક પગલે આત્મવિશ્વાસપૂર્ણ ખરીદ નિર્ણયો લેવામાં મદદ કરે છે.”

સ્માર્ટચોઇસ કેવી રીતે કામ કરે છે
સ્માર્ટચોઇસ ગ્રાહકો પ્રોડક્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરશે તેના આધારે પ્રોડક્ટ્સની પસંદગીઓ તૈયાર કરે છે. કિંમત અને સ્પેસિફિકેશન દ્વારા ફિલ્ટર કરેલા હજારો વિકલ્પોનું બ્રાઉઝિંગ કરવાના બદલે ગ્રાહકો સમક્ષ તેમના ચોક્કસ વપરાશના કિસ્સામાં વિશિષ્ટ શોર્ટલિસ્ટ કરેલી પસંદગીઓ રજૂ કરવામાં આવે છે. લેપટોપ જોઈ રહેલા કોલેજના વિદ્યાર્થીને રિમોટ વર્કર અથવા ગેમર જેવી જુદી-જુદી ભલામણો જોવા મળે છે. પોતાનું પહેલું AC ખરીદી રહેલા પરિવારને તેમના રૂમના કદ અને કાર્યક્ષમતાના આધારે સિલેક્શન જોવા મળે છે, નહીં કે માત્ર બ્રાન્ડ અથવા ટનના આધારે. વેરેબલ્સ માટે તપાસ કરી રહેલા ફિટનેસ માટે સજાગ વ્યક્તિને ફિચર લિસ્ટના બદલે એક્ટિવિટી ટ્રેકિંગની આસપાસ તૈયાર થયેલા સિલેક્શન જોવા મળે છે. 10 કેટેગરી અને 30 યુઝ-કેસ સેગમેન્ટમાં, સ્માર્ટચોઇસ પ્રથમ ક્લિકથી જ યોગ્ય પ્રોડક્ટ શોધવા માટે ગ્રાહકોને મદદ કરવા વાસ્તવિક સંદર્ભ સાથે નિષ્ણાત અભિપ્રાયનું સંયોજન કરીને સિલેક્શન રજૂ કરે છે.

ગ્રાહકો કેવી રીતે શોપિંગ કરી રહ્યાં છે
સમગ્ર કેટેગરીઝમાં, સ્માર્ટચોઇસ ગ્રાહકો કેવી રીતે શોધે છે અને ઇલેક્ટ્રોનિક્સ અંગે નિર્ણય લે છે તેને નવી દિશા આપી રહ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો ખરીદી કરતાં પહેલા રિસર્ચ ઉપર 25% ઓછો સમય વિતાવે છે. સ્ટુડન્ટ લેપટોપ અને AI સંચાલિત PC કમ્પ્યુટિંગમાં સૌથી વધુ સ્વીકૃતતા જોઈ રહ્યાં છે, જ્યારે પ્રોડક્ટિવિટી-કેન્દ્રિત લેપટોપ લેપટોપની શ્રેણીમાં સૌથી આગળ છે. નવી કેટેગરીમાં ગ્રાહકો, પ્રિમિયમ અને હાયર-સ્પેક પ્રોડક્ટ તરફ વળી રહ્યાં છે, જેમાં ખાસ કરીને ટિઅર 2 અને ટિઅર 3 શહેરો તમામ સ્માર્ટચોઇસ ખરીદીઓમાં 65% હિસ્સો ધરાવે છે.

અગ્રણી બ્રાન્ડ્સથી સંચાલિત શોપિંગ
સ્માર્ટચોઇસ ફિચર્સ તમામ શ્રેણીઓની અગ્રણી બ્રાન્ડ્સનું વિશેષ તૈયાર કરાયેલા સિલેક્શન રજૂ કરે છે. કમ્પ્યુટિંગમાં, ઇન્ટેલ નોન-ગેમિંગ લેપટોપ સિલેક્શનમાં આગળ છે જ્યારે પોતાની Omnibookઅને Zenbookમારફતે ASUS AI PC સ્વીકૃતતા આગળ વધારી રહી છે, જ્યારે NVIDIA દ્વારા પાવર્ડ HP અને ASUS ગેમિંગ સિલેક્શનમાં સૌથી આગળ છે. પ્રોડક્ટિવિટી માટે લિનોવો ટેબલેટ સિલેક્શનમાં આગળ છે, જ્યારે ઓફિસ, ગેમિંગ અને કન્ટેન્ટ-ક્રિએશન વપરાશના કિસ્સામાં તમામ મોનિટરના સેગમેન્ટમાં LG અને BenQનું પ્રભુત્વ છે. એપલાયન્સિસમાં રેફ્રિજરેટર્સ અને ACમાં LG અને સેમસંગની સ્વીકૃતતા સૌથી વધુ છે.

ગ્રાહકો હવે નીચે જણાવેલા વપરાશના કિસ્સાઓમાં સ્માર્ટચોઇસ ભલામણોનો લાભ ઉઠાવી શકે છેઃ

  • લેપટોપઃ દૈનિક વપરાશ, સ્ટુડન્ટ, AI-એનેબલ, બિઝનેશ, કેઝ્યુઅલ ગેમિંગ, મેઇનસ્ટ્રીમ ગેમિંગ, એન્થુઝિયાસ્ટ ગેમિંગ
  • ટેબલેટઃ પ્રોડક્ટિવિટી, એન્ટરટેઇનમેન્ટ, ક્રિએટિવિટી, ગેમિંગ
  • ગેમિંગ એસેસરીઝઃ કોડર્સ, FPS, MMO અને RPG પ્લેયર્સ માટે.
  • વેરેબલ્સઃ ફિટનેસ ટ્રેકિંગ, હેલ્થ મોનિટરિંગ
  • TWS ઑડિયોઃ સ્ટડી, ફિટનેસ, પ્રિમિયમ લિસનિંગ
  • સાઉન્ડબારઃ જુદા-જુદા રૂમની સાઇઝ પ્રમાણે ખાસ પસંદ કરેલા
  • કૅમેરાઃ ટ્રાવેલ, વ્લોગિંગ, પ્રોફેશનલ ફોટોગ્રાફી
  • મોનિટર્સઃ પોર્ટેબલ, ઓફિસ, અલ્ટ્રા-વાઇડ, ઇસ્પોર્ટ્સ, ગેમિંગ, કન્ટેન્ટ ક્રિએશન
  • એર કન્ડિશનરઃ રૂમ સાઇઝ અને કાર્યક્ષમતા આધારિત પસંદગીઓ
  • રેફ્રિજરેટર્સઃ ફેમિલી સાઇઝ અને ફિચર આધારિત પસંદગીઓ
  • વૉશિંગ મશીનઃ લોડ સાઇઝ અને ફિચર આધારિત પસંદગીઓ

સ્માર્ટચોઇસ ડે
11 જૂનથી શરૂ કરીને સ્માર્ટચોઇસ ડે 60% સુધી છૂટ, નો કોસ્ટ EMI અને બેન્ક ઓફર્સ સહિત આકર્ષક ડીલ્સ સાથે તમામ શ્રેણીઓમાં નિષ્ણાતોએ ભલામણ કરેલી પ્રોડક્ટ્સ રજૂ કરે છે. ગ્રાહકો નિષ્ણાતોના સૂચન અને ચોક્કસ વપરાશ આધારિત તૈયાર કરેલી દરેક પ્રોડક્ટ સાથે લેપટોપ, ટેબલેટ, AC, મોનિટર, રેફ્રિજરેટર, વેરેબલ્સ સહિત વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સની ખરીદી કરી શકે છે.

સમગ્ર શ્રેણીમાં સૌથી પહેલી પસંદગીઃ

  • લેપટોપઃ ASUS Chromebook CX1405 લેપટોપ, કિંમત રૂ.36,990 અને Dell 15 સ્માર્ટચોઇસ 13th Gen લેપટોપ, કિંમત રૂ.70,490ની મદદથી તમારા કામ, અભ્યાસ અને ગેમિંગનો અનુભવ વધારો, જે પાવરફુલ પરફોર્મન્સ અને મોર્ડન ફિચર્સનું સંયોજન ધરાવે છે.
  • ટેબલેટઃ સેમસંગ ગેલેક્સી ટેબ A11+, કિંમત રૂ.25,390 અને લિનોવો આઇડિયા ટેબ પ્રો (સ્માર્ટચોઇસ), કિંમત રૂ.37,499 જેવા લેપટોપની મદદથી પ્રોડક્ટિવ અને કનેક્ટેડ રહો તથા મનોરંજનની મજા માણો, જે રોજિંદા વપરાશ માટે પોર્ટેબિલિટી અને ઇમર્સિવ વ્યૂઇંગનો અમર્યાદિત મિશ્રણ ઉપલબ્ધ કરાવે છે.
  • ACs: ગોદરેજ 2 ટન 3 સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ AC રૂ.40,900 અને હિતાચી 1.5 ટન 5 સ્ટાર, એક્સપાન્ડેબલ+ ઇન્વર્ટર સ્પ્લિટ AC, કિંમત રૂ.44,690 સહિત ટોપ એર કન્ડિશનર્સ સાથે તમારા સમર એસેન્સિયલ્સને અપગ્રેડ કરો, જેને ફાસ્ટ કૂલિંગ, એનર્જી એફિસિયન્સી અને વિશ્વસની પરફોર્મન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
  • મોનિટર્સઃ લિનોવો લિજિયન સ્માર્ટચોઇસ ગેમિંગ મોનિટર, કિંમત રૂ.16,421, સેમસંગ 32″ (80 cm) M5 સ્માર્ટ મોનિટર, કિંમત રૂ.17,499 જેવા મોનિટર સાથે તમારા કાર્યસ્થળ અને મનોરંજન સેટઅપમાં બદલાવ લાવો, જે શાર્પ વિઝ્યુઅલ્સ અને વર્ક, એન્ટરટેઇનમેન્ટ અને ગેમિંગ માટે શ્રેષ્ઠ વ્યૂઇંગ એક્સપિરિયન્સ પુરો પાડે છે.
  • વૉશિંગ મશીનઃ Bosch 9 કિ.ગ્રા. 5 સ્ટાર ફ્રન્ટ લોડ ફૂલ્લી-ઑટોમેટિક વૉશિંગ મશીન કિંમત રૂ.42,900અને સેમસંગ સ્માર્ટ ચોઇસ 10 કિ.ગ્રા., 5 સ્ટાર, AI વોશ ફૂલ્લી-ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીન, કિંમત રૂ.25,990 સહિત આ વૉશિંગ મશીન સાથે ઊર્જા અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ સાથે બેસ્ટ વૉશ મેળવો, જે મને સ્માર્ટ ફિચર્સ અને સુગમતા સાથે પાવરફુલ ક્લીનિંગ પરફોર્મન્સ પુરું પાડે છે.
  • વેરેબલ્સઃ sekyo Carepal Pro (સ્માર્ટવોચ) 4G કિડ્સ સ્માર્ટ વોચ, કિંમત રૂ.5,880, રેડમી વોચ લાઇટ, 1.96″ Amoled કિંમત રૂ.3,499, નોઇસની નવી લોન્ચ કરેલી Endeavour Rugged Design 1.46″ AMOLED સ્માર્ટ વોચ, કિંમત રૂ.3,499, સહિત સ્માર્ટ વેરેબલ્સ સાથે કનેક્ટેડ રહો, ફિટનેસ ટ્રેક કરો અને બાળકોને સલામત રાખો, જેને રોજિંદી સુવિધા, વેલનેસ ટ્રેકિંગ અને બાળકોની સલામતી માટે ડિઝાઇન કરવામાં આવી છે.
  • કૅમેરાઃ કેનન EOS R50 V સ્માર્ટચોઇસ મિરરલેસ કૅમેરા કિટ, કિંમત રૂ.68,990 અને કેનન EOS R6 Mark II સ્માર્ટચોઇસ 24.2 MP મિરરલેસ કૅમેરા-બોડી, કિંમત રૂ.65,740 લેટેસ્ટ ફિચર્સથી સજ્જ છે અને તમારા યાદગાર ક્ષણોને કૅમેરામાં કેદ કરવા માટે આકર્ષક પિક્ચર અને વીડિયો ઉતારવા માટે સજ્જ છે.
  • TWS ઓડિયોઃ Boat Nirvana 751 ANC માઇક ધરાવતાં વાયરલેસ હેડફોન, કિંમત રૂ.2,999 અને સોની WH-1000XM6 વાયરલેસ નોઇસ કેન્સલિંગ હેડફોન, કિંમત રૂ.39,999 પ્રિમિયમ ઓડિયો ડિવાઇસ સાથે ઇમર્સિવ સાઉન્ડ અને એક્ટિવ નોઇસ કેન્સલેશનનો અનુભવ કરો, જે સ્પષ્ટ ઑડિયો ક્લેરિટી અને ખૂબ જ શ્રેષ્ઠ લિસનિંગ એક્સપિરિયન્સ પુરો પાડે છે.
  • સાઉન્ડબારઃ Boat Aavante 2.1 1600D હોમ થિએટર સાઉન્ડ બાર, કિંમત રૂ.6,499, Boat Aavante 5.2.4 Prime 6250DA બ્લ્યૂ ટૂછ સાઉન્ડબાર, કિંમત રૂ.17,999 જેવી ઇમર્સિવ સાઉન્ડ સિસ્ટમ સાથે તમારા મનોરંજનના અનુભવને નવી ઊંચાઇઓ પર લઇ જાઓ, જે શ્રેષ્ઠ હોમ એન્ટરટેઇનમેન્ટ એક્સપિરિયન્સ માટે પાવરફુલ, સિનેમેટિક ઑડિયો પુરો પાડે છે.
  • ગેમિંગ એસેસરીઝઃ Ant Esports Diamondback 55 સ્માર્ટચોઇસ વાયરલેસ ગેમિંગ માઉસ, કિંમત રૂ.1,999, HP GK400Y મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ, કિંમત રૂ.1,599 અને Razer Barracuda X 2022 સ્માર્ટચોઇસ વાયરલેસ ગેમિંગ હેડસેટ, કિંમત રૂ.9,596 જેવા પ્રિમિયમ પેરિફેરલ્સ સાથે પ્રોડક્ટિવિટી અને ગેમિંગ એક્સપિરિયન્સ અપગ્રેડ કરો.
  • PC એસેસરીઝઃ લોજિટેક MX માસ્ટર 4, અર્ગોનોમિક વાયરલેસ માઉસ અને લોજિટેક G 733 લાઇટસ્પીડ ઓવર ઇયર વાયરલેસ હેડસેટ વિથ સસ્પેન્શન હેડબેન્ડ, કિંમત રૂ.12,995 જેવા પ્રિમિયમ પેરિફેરલ્સ સાથે પ્રોડક્ટિવિટી અને ગેમિંગ એક્સપિરિયન્સ અપગ્રેડ કરો.

આ જુલાઇમાં, એમેઝોન પ્રાઇમ ડે તેની દસમી એડિશન સાથે ભારતમાં પાછો ફરવા જઇ રહ્યો છે. પ્રાઇમ મેમ્બર્સ તેની મદદથી ગ્રેટ ડીલ્સ, મહાબચત, રોમાંચક નવા લોન્ચ, બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ સહિત અનેક લાભો મેળવી શકે છે.

AI સાથે સ્માર્ટ શોપિંગ
Amazon.inના AI-સંચાલિત ટૂલ્સ ખરીદીની સફરના દરેક તબક્ક સ્માર્ટચોઇસને મદદરૂપ બની રહે છે. ગ્રાહકો એમેઝોનના AI શોપિંગ આસિસ્ટન્ટ Rufus થકી પ્રોડક્ટ સંબંધિત પ્રશ્નો પૂછી શકે છે અને ભલામણો મેળવી શકે છે; પ્રોડક્ટને વિઝ્યુઅલી સર્ચ કરવા અને શોધવા લેન્સ AIનો ઉપયોગ કરી શકે છે; ગ્રાહકોની પ્રતિક્રિયાની ઝડપથી જાણકારી મેળવવા AI-જનરેટેડ રિવ્યૂ સમરી વાંચી શકે છે; અને પોતાના ખરીદીના અધિકારોના અમલનો સમય જાણવા માટે પ્રાઇસ હિસ્ટ્રી ચકાસી શકે છે. નિષ્ણાતોએ ખાસ તૈયાર કરેલા સ્માર્ટચોઇસ ભલામણોની સાથે આ ટૂલ્સ ઇલેક્ટ્રોનિક્સ શોપિંગ ઝડપી, સરળ અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

સેમસંગ ઈન્ડિયા દ્વારા ઑસમ ઈન્ટેલિજન્સ, ઓલ-ન્યૂ ડિઝાઈન અને બહેતર ટકાઉપણા સાથે ગેલેક્સી A56 5G,ગેલેક્સી A36 5G લોન્ચ કરાયા

viratgujarat

અમદાવાદમાં ‘ધ આર્મર સ્ટ્રેન્થ’ જિમનું ઉદ્ઘાટન

viratgujarat

બીએસઈ અને એનએસઈના મેઇનબોર્ડ પર સૂચિબદ્ધ થયું ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA Solar)નું શેર

viratgujarat

Leave a Comment