Virat Gujarat

Category : અવેરનેસ

અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

viratgujarat
સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી યોજનાઓનું એકત્રીકરણ કરે છે અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં પોતાના...
અવેરનેસએજ્યુકેશનગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ હેમંગ જોષીના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદમાં ઉપસ્થિત; યુથ એમ્બેસેડર વિદિત શર્માએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી માનસિક આરોગ્ય જાગૃતિ ઝુંબેશની માહિતી આપી

viratgujarat
ગાંધીનગર, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture & Cooperation” વિષય પર આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદનું સફળ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026: યજમાન ભારતે ગોલ્ડમેડલ ની સદી પૂર્ણ કરીને કર્યો ક્લીન સ્વીપ

viratgujarat
યજમાન ભારતે સોમવારે અહીં EKA એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સ્વર્ણ મેડલનો સમાવેશ થાય છે....
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

છેલ્લા ૧૦ વર્ષમાં ૭૩ જેટલા સફાઈકર્મીઓના મોત સાથે ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે.: ડૉ.હિરેન બેન્કર

viratgujarat
સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ, મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં મૃતકો-શ્રમિકો-કામદારો પ્રત્યે અસંવેદનશીલતા, ઈચ્છાશક્તિના અભાવ અને નિષ્ઠુરતા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નીતિન ગડકરીએ ભારતની સૌથી મોટી નાગરિક-આગેવાની હેઠળની માર્ગ સલામતી ચળવળના નિર્માણ માટે રેપિડો-MoRTH પહેલ શરૂ કરી

viratgujarat
4 લાખથી વધુ રેપિડો કેપ્ટનોએ રાહવીર પ્રતિજ્ઞા લીધી, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીની હાજરીમાં પહેલ શરૂ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ

viratgujarat
વિશ્વ પર્યાવરણ દિને ATGL, અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ ના બહિષ્કારની પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ અને પ્લાન્ટ્સનું વિતરણ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના...
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

જીવન બચાવવાથી લઈને પ્રકૃતિનું સંવર્ધન સુધી: HCG વડોદરાની મેગા વૃક્ષારોપણ પહેલ દ્વારા ભાવિ પર્યાવરણ રક્ષકોને પ્રેરણા

viratgujarat
વડોદરા, ગુજરાત | ૦૬ જૂન ૨૦૨૬ | વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને અર્થપૂર્ણ બનાવતા HCG કેન્સર સેન્ટર વડોદરાએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા...
અવેરનેસ

કારકિર્દી નાં ઉંબરે ધોરણ-૧૨ પછી શું?

viratgujarat
કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત ૨૧માં વર્ષે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એચસીજી હોસ્પિટલ મીઠાખળી અમદાવાદ દ્વારા પ્રથમા બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૯ મે ૨૦૨૬ | એચસીજી હોસ્પિટલ અને પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા ૨૬ મે ૨૦૨૬ના રોજ સંયુક્ત રીતે એક રક્તદાન શિબિરનું સફળ આયોજન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ઉમિયા માતાજી સંસ્થાન, સોલામાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ

viratgujarat
ઉમિયા માતાજી સંસ્થાન, સોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધા માટે ભવ્ય ઉમિયા માતાજી મંદિર, આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટના...