Virat Gujarat

Category : અવેરનેસ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસબિઝનેસરમતગમત

ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ સાથે પરંપરા અને વિશ્વાસ પર આધારિત નવી સિઝનનો પ્રારંભ કર્યો

viratgujarat
અમદાવાદ, 23 માર્ચ, 2026: ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વર્લ્ડ ખુશી ડે ના દિવસે હસી ખુશી સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ કાર્યકમનું આયોજન

viratgujarat
ખુશી એ માનવજીવનનું મૂળ તત્વ છે, તે માત્ર આનંદની લાગણી નથી, પરંતુ સ્વાસ્થ્ય, સંબંધો અને સફળતા માટે પણ આધારરૂપ છે: આ દિવસ ખુશીને મૂળભૂત માનવ...
અવેરનેસએજ્યુકેશન

‘વર્તમાન સમયમાં અભિવ્યક્તિનો અંદાજ’ વિષયક પરિસંવાદ સંપન્ન

viratgujarat
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં આજે ‘વર્તમાન સમયમાં અભિવ્યક્તિનો અંદાજ’ વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં જાણિતા કોલમિસ્ટ,...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

જીનીટોરીનરી ટ્યુબરક્યુલોસિસનું વહેલું નિદાન: વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે પર કિડનીને થતા લાંબા ગાળાના નુકસાનને અટકાવવું

viratgujarat
ડો. ધરિત શાહ, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ, એચસીજી હોસ્પિટલ, અમદાવાદ સામાન્ય રીતે ક્ષય રોગ ને સતત આવતી ખાંસી, તાવ અને ફેફસાંના રોગ સાથે જોડવામાં આવે છે. જોકે,...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શિગ્મોત્સવ ૨૦૨૬: ગોવાની સંસ્કૃતિ અને પરંપરાઓના ભવ્ય પ્રદર્શન સાથે સંપન્ન

viratgujarat
૧૯ માર્ચ, ૨૦૨૬: ગોવા સરકારના પર્યટન વિભાગ દ્વારા જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવા શિગ્મોત્સવ ૨૦૨૬ની ઉજવણીનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સ્થળોએ સ્થાનિકો...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત થાલિર વીક – શિક્ષણ અને જાગૃતિ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — યંગ ઇન્ડિયન્સ (Yi) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના સહયોગથી ભારત થાલિર વીક સફળતાપૂર્વક યોજાયો, જેમાં વિવિધ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ23 માર્ચના રોજયોજાશે

viratgujarat
અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે ‘વીરાંજલિ’. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

viratgujarat
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં રોટરી સર્વમ દ્વારા “સ્પેલબાઉન્ડ– સુહાની શાહ લાઇવ”નો અનોખો કાર્યક્રમ સમાજ હિત માટે યોજાયો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — રોટરી સર્વમ દ્વારા 13 માર્ચ 2026ના રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, રાજપથ–રંગોળી રોડ, અમદાવાદ ખાતે “સ્પેલબાઉન્ડ– સુહાની શાહ લાઇવ”...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સરસપુર શ્રી બાલાહનુમાનજી મંદિર દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો.

viratgujarat
શ્રી બાલાહનુમાનજી મંદિરના માનદ્ ચીફ ઓ-ઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી ધર્મપ્રચારક શ્રી નિત્યાનંદજી મહારાજ, શ્રી વિદ્યાનંદ ચૌધરી એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે વૈશ્વિક યુદ્ધની અશાંતિ અને...