Virat Gujarat
રમતગમત

DPS-Bopal, અમદાવાદની વિદ્યાર્થીનીએ ‘Gujarat State Chess Championship’ માં પોડિયમ ફિનિશ મેળવ્યું

અમદાવાદ, સપ્ટેમ્બર 2026: Delhi Public School – Bopal, અમદાવાદના Class VI ની હોનહાર વિદ્યાર્થીની આશ્વી સિંહે ‘Gujarat State Chess Championship’ ની Under-15 કેટેગરીમાં શાનદાર 3rd position મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધા અમદાવાદના Sports Club ખાતે યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉત્સાહી અને પ્રતિભાશાળી યુવા ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આશ્વીનું આ શાનદાર પ્રદર્શન તેની રમત પ્રત્યેની સૂઝબૂઝ, એકાગ્રતા અને સમર્પણભાવ દર્શાવે છે. તેની આ સિદ્ધિ ‘DPS-Bopal પરિવાર’ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને તે વર્ગખંડ બહાર પણ વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવા માટે શાળાની કટિબદ્ધતા સાબિત કરે છે.

શાળા આશ્વીને તેની આ અદભુત સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યની તમામ રમતગમતની પ્રવૃત્તિઓમાં તે આવી જ પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

Related posts

મુંબઈમાં મોડી રાત્રે તોફાન સાથે ભારે વરસાદ: ફ્લાઈટ્સ પ્રભાવિત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા; મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ

admin

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર 8ડિસેમ્બરે ચેરીટી માટે સાયક્લોથન યોજાશે

viratgujarat

દિલ્હીમાં 2,000 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું: નમકીનના પેકેડમાં છુપાવી હતી; આ જ સિન્ડિકેટનું 5600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ 8 દિવસ પહેલાં પકડાયું હતું

admin

Leave a Comment