Virat Gujarat

Tag : Adani University

CSR પ્રવૃત્તિઓએજ્યુકેશન

અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: ૧૨૦ વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત

viratgujarat
અદાણી યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૮ની ‘MBA ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ’ પ્રોગ્રામની નવી બેચનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છતા ૧૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું...
બિઝનેસ

અદાણી યુનિવર્સિટી અને MIT-WPUના સંયુક્ત ઉપક્રમે ‘પ્રેક્ટિકલ લર્નિંગ’નો પ્રારંભ

viratgujarat
શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો માટે જાણીતી અમદાવાદની અદાણી યુનિવર્સિટીએ પુણેની પ્રતિષ્ઠિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી (MIT-WPU) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત ૧૦...
એજ્યુકેશન

અદાણી યુનિવર્સિટીમાં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર;પ્રતિષ્ઠિત IEEE ચેપ્ટરનો પ્રારંભ, ISROના નિષ્ણાતોએ શીખવ્યા હાઈ-ટેક પાઠ

viratgujarat
આજના આધુનિક યુગમાં જ્યારે વિશ્વ 5G થી આગળ વધીને 6G નેટવર્ક તરફ મીટ માંડી રહ્યું છે, ત્યારે અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટીએ એન્જિનિયરિંગ ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ...
એજ્યુકેશન

અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તારવાસમજૂતિ

viratgujarat
અમદાવાદ, ૧૮ માર્ચ ૨૦૨૬: અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે એક માળખાગત માળખું સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી સાથે સમજૂતી...
CSR પ્રવૃત્તિઓ

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે’ગીવ ટુ ગેઇન’ ચર્ચા સત્ર યોજીઅદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

viratgujarat
અમદાવાદ, ૧૦ માર્ચ ૨૦૨૬: શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવનમાં મહિલાઓના યોગદાનના મહાત્મ્યને ચરિતાર્થ કરતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ની ઉજવણી “ગિવ ટુ ગેઇન” ની વૈશ્વિક થીમ...
એજ્યુકેશન

અદાણી યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’નું આયોજન

viratgujarat
• અદાણી યુનિવર્સિટી દ્વારા રોબોટિક્સ, ડ્રોન અને AI પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરાયું, જેમાં શૈક્ષણિક જગત, ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને નીતિ નિર્ધારકોએ ભાગ લીધો....